રંઘોળી નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રંઘોળી નદી
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત
મુખ
 - સ્થાન ખંભાતનો અખાત

રંઘોળી નદીભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલી એક નદી છે. આ નદી ઉમરાળા તાલુકાની લોકમાતા ગણાય છે. આ નદી પર આવેલા રંઘોળા ગામ નજીક ભાવસાગર ડેમ બાંધવામાં આવેલો છે.

રંઘોળી નદીના કિનારા પર આવેલાં ગામો[ફેરફાર કરો]