રજિત કપુર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રજિત કપુર
रजित कपुर
રજિત કપુર કશિશ ફિલ્મ ફેસ્ટિવલમાં, ૨૦૧૧
રજિત કપુર કશિશ ફિલ્મ ફેસ્ટિવલમાં, ૨૦૧૧
જન્મરજિત કપુર
૨૨ મે, ૧૯૬૦
અમૃતસર, પંજાબ, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયઅભિનેતા
આ કારણે જાણીતાવ્યોમકેશ બક્ષી

રજિત કપુર (હિંદી रजित कपूर , પંજાબી ਰਜੀਤ ਕਪੂਰ) ભારતીય ફિલ્મ અભિનેતા છે. તે ખાસ કરીને ૧૯૯૬ની ફિલ્મ, ધ મેકિંગ ઓફ ધ મહાત્મા માટે જાણીતો છે. શરાદિંદુ બંધોપાધ્યાય દ્રારા લિખિત અને બાસુ ચેટર્જી દ્વારા નિર્મિત વ્યોમકેશ બક્ષીના પાત્રમાં ટેલિવિઝન ધારાવાહિકમાં તે લોકપ્રિય બન્યો હતો. તે મલયાલમ ફિલ્મ અગ્નિસાક્ષી માટે પણ જાણીતો છે.

કારકિર્દી[ફેરફાર કરો]

રજિત કપુર અભિનેતાની સાથે દિગ્દર્શક પણ છે. તેણે લવ લેટર્સ અને ક્લાસ અૉફ ૮૪ જેવાં નાટકોમાં પણ અભિનય કર્યો છે.

ફિલ્મોની યાદી[ફેરફાર કરો]

 • ફિર સે... (૨૦૧૫)
 • રોય (૨૦૧૫)
 • કિક (૨૦૧૪)
 • સંવિધાન (ટીવી ધારાવાહિક)
 • સિંગ સાબ ધ ગ્રેટ (૨૦૧૩)
 • મિશોર રોહોસ્યો (૨૦૧૩)
 • કલ્પવૃક્ષ (૨૦૧૨)
 • લાઇફ ઇઝ ગુડ (૨૦૧૧)
 • શૈતાન (૨૦૧૧)
 • દમ ૯૯૯ (૨૦૧૧)
 • મોનિકા (૨૦૧૧)
 • ગુઝારિશ (૨૦૧૦)
 • વેલ ડન અબ્બા (૨૦૧૦)
 • દો પૈસે કી ધૂપ, ચાર આને કી બારીશ (૨૦૦૯)
 • યે મેરા ઇન્ડિયા (૨૦૦૯)
 • બ્લ્યુ ઓરેન્જીસ (૨૦૦૯)
 • મોર્નિંગ વોક (૨૦૦૯)
 • મરેગા સાલા (૨૦૦૮)
 • વેલકમ ટુ સજ્જનપુર (૨૦૦૮)
 • દહેક - ધ રેસ્ટલેસ માઇન્ડ (૨૦૦૭)
 • ડેડલાઇન સિર્ફ ૨૪ ઘંટે (૨૦૦૬)
 • નેતાજી સુભાષ ચંદ્ર બોઝ: ધ ફરગોટન હીરો (૨૦૦૫)
 • અલ અલગ મૌસમ (૨૦૦૩)
 • ઝુબૈદા (૨૦૦૧)
 • અગ્નિસાક્ષી (૧૯૯૯)
 • ટ્રેન ટુ પાકિસ્તાન (૧૯૯૮)
 • ગુલામ (૧૯૯૮)
 • બોમગે (આર. રાજ રાવની કવિતાઓનો ધ્વનિ) (૧૯૯૬)
 • ધ મેકિંગ ઓફ ધ મહાત્મા (૧૯૯૬)
 • સરદારી બેગમ (૧૯૯૬)
 • મામ્મો (૧૯૯૪)
 • વ્યોમકેશ બક્ષી (૧૯૯૩), બાસુ ચેટર્જી દ્વારા નિર્મિત દૂરદર્શનની ધારાવાહિક.
 • સુરજ કા સાતવાં ઘોડા (૧૯૯૨)

પુરસ્કારો[ફેરફાર કરો]

નેશનલ ફિલ્મ એવોર્ડ

 • ૧૯૯૬: શ્રેષ્ઠ અભિનેતા - ધ મેકિંગ ઓફ ધ મહાત્મા

કેરાલા સ્ટેટ ફિલ્મ એવોર્ડ

 • ૧૯૯૯: શ્રેષ્ઠ અભિનેતા - અગ્નિસાક્ષી

ઇમેજીન ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ, સ્પેન

 • ૨૦૧૦: શ્રેષ્ઠ અભિનેતા  - દો પૈસે કી ધૂપ, ચાર આને કી બારીશ[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]