રમણ સુરેન્દ્રનાથ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સુરેન્દ્રનાથ અથવા રમણ સુરેન્દ્રનાથ (અંગ્રેજી:Raman Surendranath) (ચોથી જાન્યુઆરી, ૧૯૩૭, મેરઠ, ઉત્તર પ્રદેશ - પાંચમી મે, ૨૦૧૨, નવી દિલ્હી) એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી હતા. તેઓ ઈ. સ. ૧૯૫૮ થી ઈ. સ. ૧૯૬૧ સુધી ભારત તરફથી ૧૧ ટેસ્ટ મેચ રમ્યા હતા[૧]. તેઓ મધ્યમ ગતિના ગોલંદાઝ હતા. તેમણે ઈ. સ. ૧૯૫૯ના વર્ષમાં ઈંગ્લેન્ડના પ્રવાસમાં ઉત્તમ દેખાવ કર્યો હતો.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]