રાવેર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

રાવેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લામાં આવેલા કુલ ૧૫ તાલુકાઓ પૈકીના એક મહત્વના રાવેર તાલુકાનું મુખ્ય મથક છે.