રોડ (જ્ઞાતિ)
દેખાવ
રોડ અથવા રૉડ (અંગ્રેજી: Ror/Rod) એ મુખ્યત્વે ભારતીય રાજ્યો હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં જોવા મળતો એક નૃવંશ સમુદાય (જ્ઞાતિ) છે.[૧][૨][૩]
વ્યવસાય અને સંસ્કૃતિ
[ફેરફાર કરો]હરિયાણા સરકારના ૧૯૯૦ના અહેવાલ મુજબ તેઓ મોટાભાગે ખેતીવાડી સાથે સંકળાએલાં હતાં અને કેટલાક પશુપાલનનો વ્યવસાય કરતાં હતાં. કરનાલ સ્થિત રોડ મહાસભા સામાજિક સુધારા લાવવાનું કાર્ય કરે છે.[૪] રોડ ધર્મે હિન્દુ છે જેમાં આર્યસમાજને અનુસરનારાનો પણ સમાવેશ થઈ જાય છે, જો કે કેટલાક શીખ પણ છે. હોળી અને દિવાળી એ તેમના મુખ્ય તહેવારો છે.[૫][૬]
કુળો
[ફેરફાર કરો]રોડ લોકો વિવિધ કુળોમાં વિભાજિત છે, જેમાંથી કેટલાક અન્ય જૂથો, ખાસ કરીને જાટ સાથે બંધબેસતા આવે છે.
- દહિયા
- ચર્તન
- કાદિયન
- લાધર
- મલિક
- મહેલા
- સાંગવાન
નોંધપાત્ર લોકો
[ફેરફાર કરો]- મનોજ કુમાર, બોક્સર
- નીરજ ચોપરા, ટ્રેક અને ફિલ્ડ એથ્લીટ, ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં સુવર્ણચંદ્રક વિજેતા
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ sharma, dinesh c (2018-12-07). "Haryana's Rors brought Western flavour to the Indus Valley". Down To Earth (અંગ્રેજીમાં). મેળવેલ 2025-04-16.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Haryanas Ror youth give up land for dollar dream". The Tribune (અંગ્રેજીમાં). મેળવેલ 2025-04-16.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Rors have roots in Eurasia: Research". The Tribune (અંગ્રેજીમાં). મેળવેલ 2025-04-16.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Ror mahasabha launches drive against dowry, DJ at weddings". The Tribune (અંગ્રેજીમાં). મેળવેલ 2025-04-16.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Members of Ror community protest 'police inaction'". The Tribune (અંગ્રેજીમાં). મેળવેલ 2025-04-16.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Now, Rors and Jat Sikhs up the ante". The Tribune (અંગ્રેજીમાં). મેળવેલ 2025-04-16.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)