લેઉવા પટેલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

લેઉવા પટેલ અથવા લેઉવા પાટીદાર અથવા લેઉવા કણબીભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની એક મુખ્ય જ્ઞાતિ એવી પટેલની પેટા જ્ઞાતિ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

લેઉવા પટેલ જાતિના લોકો વિક્રમ સંવત ૭૦૦ ની આસપાસ ગુજરાત વિસ્તારમાં આવીને વસ્યા હતાં, ત્યારબાદ કાળક્રમે કુર્મી શબ્દ પરથી કુનબી અને પછીથી અપભ્રંશ થઈને કણબી શબ્દ બન્યો અને ત્યારબાદ તેઓ પટેલ તરીકે પ્રખ્યાત થયા.

સંદર્ભ[ફેરફાર કરો]

પુસ્તક સૂચિ[ફેરફાર કરો]