લખાણ પર જાઓ

વજુ કોટક

વિકિપીડિયામાંથી
વજુ કોટક, ૨૦૧૧ની ટપાલ ટિકિટ પર.

વજુ કોટક (૩૦ જાન્યુઆરી ૧૯૧૫ - ૨૯ નવેમ્બર ૧૯૫૯) ગુજરાતી સાહિત્યકાર, પ્રકાશક અને પત્રકાર હતા.[૧] તેઓ ચિત્રલેખાના સહસ્થાપક તરીકે જાણીતા છે.

સન્માન[ફેરફાર કરો]

ઇ.સ. ૧૯૭૩માં મુંબઈના એક માર્ગને વજુ કોટક માર્ગ નામ અપાયું છે.[૨] ૨૦ એપ્રિલ ૨૦૧૧ના રોજ ભારતીય ટપાલ વિભાગ વડે ચિત્રલેખા સામાયિક પર એક ટપાલ ટિકિટ બહાર પડી હતી, જેમાં વજુ કોટકની છબીનો સમાવેશ થતો હતો.[૨][૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Biography". chitralekha.com. મેળવેલ 2019-12-20.
  2. ૨.૦ ૨.૧ "Mumbai's Vaju Kotak Marg: Named after journalist, was once notorious for crime". The Indian Express (અંગ્રેજીમાં). 2017-05-29. મેળવેલ 2019-12-20.
  3. જૈન, માણિક (2008). ફિલા ઇન્ડિયા ગાઈડ બુક. ફિલાટેલીઆ. પૃષ્ઠ ૨૩૧.

બાહ્ય કડી[ફેરફાર કરો]