વડોદરા રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
વડોદરા જંકશન
ભારતીય રેલ્વે જંકશન સ્ટેશન
Vadrail.jpg
વડોદરા જંકશન રેલ્વે સ્ટેશનનું પરિસર
સ્થાનસયાજીગંજ, વડોદરા, ગુજરાત
 ભારત
અક્ષાંશ-રેખાંશ22°18′39″N 73°10′51″E / 22.3108°N 73.1809°E / 22.3108; 73.1809
ઊંચાઇ35.348 metres (115.97 ft)
માલિકીભારતીય રેલ્વે
સંચાલનપશ્ચિમ રેલ્વે
લાઇનઅમદાવાદ-મુંબઈ મુખ્ય લાઇન,
નવી દિલ્હી-મુંબઈ મુખ્ય લાઇન,
અમદાવાદ-હાવરા મુખ્ય લાઇન,
અમદાવાદ-ચેન્નઇ મુખ્ય લાઇન,
વડોદરા-છોટા ઉદેપુર લાઇન
પ્લેટફોર્મ
પાટાઓ૯ બ્રોડ ગેજ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય (જમીન પર)
પાર્કિંગહા
સાયકલ સુવિધાઓહા
વિકલાંગ સુવિધાઓHandicapped/disabled access પ્રાપ્ત
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડBRC
વિસ્તાર પશ્ચિમ રેલ્વે વિભાગ
વિભાગ વડોદરા
ઇતિહાસ
શરૂઆતઇ.સ. ૧૮૬૧
વીજળીકરણહા
જૂનું નામબરોડા[૧]
સેવાઓ
પહેલાનું સ્ટેશન   ભારતીય રેલ   પછીનું સ્ટેશન
નવી દિલ્હી-મુંબઈ મુખ્ય લાઇન
અમદાવાદ–મુંબઈ મુખ્ય લાઇન
સ્થાન
વડોદરા જંકશન is located in ગુજરાત
વડોદરા જંકશન
વડોદરા જંકશન
Location within ગુજરાત

વડોદરા જંકશન રેલ્વે સ્ટેશન (ભૂતપૂર્વ નામ બરોડા સીટી જંકશન, સ્ટેશન કોડ: BRC) વડોદરા શહેરનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. ટ્રેનની આવૃત્તિના ક્રમમાં તે ભારતનું ૯મા ક્રમનું વ્યસ્ત સ્ટેશન તેમજ ગુજરાતનું સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન તેમજ અમદાવાદ રેલ્વે જંકશન પછી ગુજરાતનું સૌથી વધુ મહત્વનું રેલ્વે સ્ટેશન છે. તે પશ્ચિમ રેલ્વેનું મહત્વનું સ્ટેશન પણ છે. અહીં દરરોજ લગભગ ૧૭૦ જેટલી ટ્રેન શરુ થાય છે અથવા પસાર થાય છે.[૨][૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Renaming of Stations". IRFCA.
  2. "वड़ोदरा स्टेशन पर नहीं ठहरेंगी दिल्ली से चलने वाली कई ट्रेनें". Amarujala.
  3. "BRC:Passenger Amenities Details As on : 31/03/2018, Division : Vadodara". Raildrishti. મૂળ માંથી 2021-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-01.