વાછરાદાદા

વિકિપીડિયામાંથી
વાછરાદાદાની મૂર્તિ, કચ્છ.

વાછરાદાદા ગુજરાતના સૌરાષ્ટ્રમાં પૂજાતા લોકદેવતા છે.[૧] તેઓ યોદ્ધા હતા અને તેમના મૃત્યુ પછી તેઓ પિતૃદેવ તરીકે પૂજાવા લાગ્યા. તેઓ સોલંકી કુળમાં જન્મ્યા હતા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Zaverchand Kalidas Meghani (2003). A Noble Heritage: A Collection of Short Stories Based on the Folklore of Saurashtra. Bharatiya Vidya Bhavan. પૃષ્ઠ xix. મેળવેલ 25 April 2016.