લખાણ પર જાઓ

વિકિપીડિયા:વારસા માટે આંતરવિકિ સહયોગ પરિયોજના

વિકિપીડિયામાંથી

વિકિમેનિયા ૨૦૨૫ દરમિયાન ગુજરાતી વિકિપીડિયાનું અન્ય વિકિપીડિયા સાથે વારસા અંગેના વિષયો પર સહયોગ કરવા માટે વાત થઈ. આ યોજના અંતર્ગત ગુજરાતી સમુદાય મહત્વના લેખોની યાદી બનાવશે અને તેને અન્ય વિકિપીડિયા સમુદાયને આપશે. સામેનો સમુદાય પણ આપણને તેવી યાદી આપશે અને તેની પર વધારે કામ કરવામાં આવશે. આ વિષય પર ચોતરા પર ચર્ચા ચાલી રહી છે તેમાં પોતાનો મત વ્યક્ત કરશો.

વિષયોની યાદી

[ફેરફાર કરો]

સહભાગીઓ

[ફેરફાર કરો]
  • અહીં પોતાના નામ ઉમેરવા

કાર્ય સ્થિતિ

[ફેરફાર કરો]
  • અહીં જે વિકિસમુદાય સાથે કાર્યની શરૂઆત થાય તે અંગેની વર્તમાન કાર્ય સ્થિતિની કડી મૂકવી