વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના/પૂર્ણ વિનંતીઓ ૨

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પ્રેમચંદ[ફેરફાર કરો]

[૧] હિન્દી  લેખક પ્રેમચંદ વિષે ગુજરાતી  વિકિપીડિયા તૈયાર  કરવા માટે માહિતી પૂરી પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૧૦:૩૦, ૨૫ નવેમ્બર ૨૦૧૮ (IST)

@VikramVajir: આપે જે લીન્ક મુકી છે, તે 'ઈન્ડિયન લિટરેચર' સામાયિકની અનુક્રમણિકાની લીન્ક છે. તમારે જોઈતા 'specific' આર્ટિકલની લીન્ક અહીં મૂકવા વિનંતી છે. -Gazal world (ચર્ચા) ૧૪:૧૨, ૨૫ નવેમ્બર ૨૦૧૮ (IST)
લિંક બદલી છે.

-VikramVajir (ચર્ચા) ૧૪:૫૩, ૨૫ નવેમ્બર ૨૦૧૮ (IST)

Yes મોકલી દીધું! --Gazal world (ચર્ચા) ૧૫:૩૨, ૨૫ નવેમ્બર ૨૦૧૮ (IST)

Yes check.svg કામ થઈ ગયું-VikramVajir (ચર્ચા) ૧૯:૨૧, ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)

Encyclopedia of Indian literature. & gujarati vishvakosh[ફેરફાર કરો]

Encyclopedia of Indian literature & ગુજરાતી વિશ્વકોષામાંથી હિન્દી સાહિત્યકાર પ્રેમચંદ વિષે માહિતી પૂરી પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૧૮:૩૬, ૨૫ નવેમ્બર ૨૦૧૮ (IST)

Yes મોકલી દીધું! (Encyclopedia of Indian Literature).
Symbol wait.svg કરું છું. (ગુજરાતી વિશ્વકોશ; લગભગ કાલે). -Gazal world (ચર્ચા) ૧૩:૪૭, ૨૬ નવેમ્બર ૨૦૧૮ (IST)
Yes મોકલી દીધું! (ગુજરાતી વિશ્વકોશ). -Gazal world (ચર્ચા) ૧૩:૧૫, ૨૭ નવેમ્બર ૨૦૧૮ (IST)

Yes check.svg કામ થઈ ગયું -VikramVajir (ચર્ચા) ૧૯:૨૦, ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)

દીપક બારડોલીકર[ફેરફાર કરો]

પાકિસ્તાન સ્થિત (હાલ માન્ચેસ્ટર) ગુજરાતી કવિ, લેખક અને પત્રકાર દીપક બારડોલીકર વિશે માહિતી મોકલશો.

દીપક બારડોલીકર લેખ માટે. --Vijay B. Barot (ચર્ચા) ૦૧:૩૯, ૧૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)

Symbol wait.svg કરું છું. -Gazal world (ચર્ચા) ૦૨:૦૫, ૧૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
Yes મોકલી દીધું! -Gazal world (ચર્ચા) ૨૨:૨૨, ૨૦ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
Yes check.svg કામ થઈ ગયું-Vijay B. Barot (ચર્ચા) ૦૨:૦૫, ૨૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)

ગુજરાતી વિશ્વકોશ[ફેરફાર કરો]

ખેડાવાડા (તા. હિંમતનગર) ગામમાં આવેલ પ્રાચીન સોલંકીકાલીન મંદિર વિશે માહિતી ગુજરાતી વિશ્વકોશમાં હોવાનું ખેડા લેખના અંતે જણાયું. તે મોકલશો. આભાર.--Nizil Shah (ચર્ચા) ૧૨:૩૩, ૧૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)

Yes મોકલી દીધું! -Gazal world (ચર્ચા) ૧૪:૨૬, ૧૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
Yes check.svg કામ થઈ ગયું-Nizil Shah (ચર્ચા) ૧૯:૩૨, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)

ભાણ સાહેબ[ફેરફાર કરો]

ભાણ સાહેબ વિષે વધુ માહિતી હોય તો મોકલશો. --Sushant savla (ચર્ચા) ૨૧:૫૮, ૧૫ ડિસેમ્બર ૨૦૧૮ (IST)

નરોત્તમ પલાણ દ્વારા લખાયેલ પુસ્તક 'સંતકવિશ્રી ભાણસાહેબ' (૨૦૧૬; ૮૦ પાના) મારી પાસે છે. આખું પુસ્તક સ્કેન કરીને મોકલું છું. -Gazal world (ચર્ચા) ૦૦:૦૫, ૧૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
Yes મોકલી દીધું! --Gazal world (ચર્ચા) ૦૩:૪૬, ૧૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
@Sushant savla: જો તમને મોકલવામાં આવેલ પુસ્તક મળી ગયું હોય, તો અહીં 'પત્યું' ટેગ મૂકશો. -Gazal world (ચર્ચા) ૨૨:૨૫, ૧૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
Yes check.svg કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૨૨:૧૮, ૨૫ ડિસેમ્બર ૨૦૧૮ (IST)

ગુજરાતી વિશ્વકોશ[ફેરફાર કરો]

ગુજરાતી વિશ્વકોશમાંથી હસુ યાજ્ઞિકની એન્ટ્રી મોકલશો.--Nizil Shah (ચર્ચા) ૧૯:૩૦, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)

Yes મોકલી દીધું!. -Gazal world (ચર્ચા) ૧૮:૩૨, ૨૭ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
Yes check.svg કામ થઈ ગયું-Nizil Shah (ચર્ચા) ૧૦:૪૯, ૧૦ જાન્યુઆરી ૨૦૧૯ (IST)

ગુજરાતી વિશ્વકોશ[ફેરફાર કરો]

ગુજરાતી વિશ્વકોશમાંથી નાટ્યકાર મહેશ ચંપકલાલની એન્ટ્રી હોય તો મોકલશો.--Nizil Shah (ચર્ચા) ૧૯:૩૧, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)

Yes મોકલી દીધું! ('ગુજરાતી વિશ્વકોશ એન્ટ્રી'). -Gazal world (ચર્ચા) ૧૮:૩૧, ૨૭ ડિસેમ્બર ૨૦૧૮ (IST)

@Nizil Shah: મને વિકિમેઈલ મોકલવા વિનંતી.-Vijay B. Barot (ચર્ચા) ૨૦:૨૯, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
Yes check.svg કામ થઈ ગયું-Nizil Shah (ચર્ચા) ૧૦:૪૯, ૧૦ જાન્યુઆરી ૨૦૧૯ (IST)

આચાર્ય જે બી કૃપાલાની[ફેરફાર કરો]

આચાર્ય જે બી કૃપાલાની વિષે માહિતી મોકલવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૧૯:૨૭, ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)

Yes મોકલી દીધું! (ગુજરાતી વિશ્વકોશ એન્ટ્રી). -Gazal world (ચર્ચા) ૧૫:૨૨, ૨ જાન્યુઆરી ૨૦૧૯ (IST)

Yes check.svg કામ થઈ ગયું -VikramVajir (ચર્ચા) ૨૧:૪૯, ૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)

અંગ્રેજી સાહિત્યનું આચમન[ફેરફાર કરો]

મધુસૂદન પારેખનું અંગ્રેજી સાહિત્યનું આચમન પુસ્તકનું સભ્ય:VikramVajir/અંગ્રેજી સાહિત્યપર કામ કરવા માટે જરૂરી હોવાથી પૂરું પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૨૧:૫૭, ૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)

Symbol wait.svg કરું છું. -Gazal world (ચર્ચા) ૨૨:૫૪, ૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
Yes મોકલી દીધું! (Half)
Symbol wait.svg કરું છું. (Half) -Gazal world (ચર્ચા) ૦૦:૪૫, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
Yes મોકલી દીધું! બાકીનું. -Gazal world (ચર્ચા) ૦૩:૧૨, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)

Yes check.svg કામ થઈ ગયું -VikramVajir (ચર્ચા) ૦૮:૪૪, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)