વિકિસ્રોત

વિકિપીડિયામાંથી
(વિકિસોર્સ થી અહીં વાળેલું)
આના પર જાવ: ભ્રમણ, શોધો
Wikisource
વિકિસ્ત્રોતનો હાલનો લોગો
વિકિસ્ત્રોતનું મુખપૃષ્ઠ.
વિકિસોર્સ.ઓર્ગનું મુખપૃષ્ઠ, ૨૦૦૮
URL wikisource.org
સૂત્ર ધ ફ્રી લાઇબ્રેરી
વાણિજ્યિક ? ના
સાઇટનો પ્રકાર ડિજીટલ પુસ્તકાલય
નોંધણી વૈકલ્પિક
માલિક વિકિમીડિયા ફાઉન્ડેશન
દ્વારા બનાવેલ લોકો દ્વારા
શરૂઆત ૨૪ નવેમ્બર ૨૦૦૩[૧]
Alexa ક્રમ positive decrease ૩,૬૭૬ (જાન્યુઆરી ૨૦૧૮)[૨]
વર્તમાન સ્થિતિ ઓનલાઇન, સક્રિય


વિકિસ્રોત ‍(અંગ્રેજી: વિકિસોર્સ) વેબસાઇટ વિકિમીડિયા ફાઉન્ડેશનનું એક ધ્યેયકાર્ય છે. આ વેબસાઇટને વિકિમીડિયા ફાઉન્ડેશનના પ્રકલ્પ તરીકે સ્થાપવામાં આવેલું છે. વિકિસ્રોત પર પ્રકાશનાધિકારથી મુક્ત સાહિત્યનો સંગ્રહ કરવામાં આવે છે. ખાસ કરીને ભૂતકાળના સાહિત્યકારોની ગદ્ય તથા પદ્ય કૃતિઓ, કે પછી રાજનીતિજ્ઞો અને નેતાઓના પ્રવચનો વગેરેનો સંગ્રહ કરવા માટે વિકિસ્રોત એ યોગ્ય સ્થળ છે.

ગુજરાતી વિકિસ્ત્રોત[ફેરફાર કરો]

ગુજરાતીમાં અલાયદા વિકિસ્રોતની શરૂઆત ૨૭ માર્ચ ૨૦૧૨ના રોજ થઈ, જ્યારે વિકિસોર્સ (અનેક ભાષાઓનાં સહિયારાં વિકિસ્રોત) પર પહેલ વહેલી ગુજરાતી રચના તેના સાત વર્ષ પહેલા એટલે કે ૨૫ માર્ચ ૨૦૦૫ની આસપાસ થઈ હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Ayers, Phoebe; Matthews, Charles; Yates, Ben (૨૦૦૮). How Wikipedia Works. No Starch Press. pp. ૪૩૫–૪૩૬. ISBN 978-1-59327-176-3. 
  2. "Wikisource.org Site Info". એલેક્સા ઇન્ટરનેટ. Retrieved ૪ ડિસેમ્બર ૨૦૧૭. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]