લખાણ પર જાઓ

વિકેટ

વિકિપીડિયામાંથી
વિકેટ

બૅટ્સમૅન આઉટ થવાને પરિસ્થિતિને 'વિકેટ લેવી' કહેવામાં આવે છે. કેટ શબ્દ ક્રિકેટમાં ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. વિકેટ નો અર્થ ખેલાડીને આઉટ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિએ અને પિચ પર રહેલી સ્ટમ્પ્સ-બેલ્સની રચના બંને માટે થાય છે. વિકેટ ક્રિકેટનો સૌથી મહત્વ નો ભાગ છે. એક સારી વિકેટ લેતી બૉલિંગ, ટીમ માટે જીત ની સંભાવના ઓ વધારી શકે. કોઈ બોલરે માટે વધુ વિકેટ લેવી એ મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાય છે. [સંદર્ભ આપો]

વિકેટ લેવા માટેના મુખ્ય પદ્ધતિઓ

[ફેરફાર કરો]
  • બોલ્ડ : જો બોલ ડાયરેક્ટ વિકેટને અડકીને બેલ્સ ફેંકી દે.
  • કેચ: જો બેટ્સમેનનો બોલ હવામાં હોય અને ફીલ્ડર કે વિકેટકીપર કેચ પકડે.
  • LBW (લેગ બીફોર વિકેટ): જો બેટ્સમેનનો પગ વિકેટ સામે હોય અને બોલ બેટના સંપર્કમાં આવ્યા વગર પેડને અડકે.
  • રનઆઉટ: બેટ્સમેન રન લેતી વખતે વિકેટ તૂટી જાય.
  • સ્ટમ્પિંગ: જો વિકેટકીપર બેટ્સમેનને ક્રિઝ બહાર પકડે.
  • હિટ વિકેટ: જો બેટ્સમેન પોતાનું વિકેટ મારી નાખે.