વિદ્યુત ક્ષેત્ર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો


ભૌતિક વિજ્ઞાન પ્રમાણે વિદ્યુતભાર ધરાવતા અણુઓ અથવા સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉદભવે છે. માઈકલ ફેરાડેએ સૌ પ્રથમ વિદ્યુત ક્ષેત્રની વિભાવના આપી હતી.

ગુણાત્મક વર્ણન[ફેરફાર કરો]

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.