વિલે પાર્લે

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

વિલે પાર્લે મુંબઈ મહાનગરનું એક પરું (ઉપનગર) છે અને લોકલ ટ્રેનની વેસ્ટર્ન તથા હાર્બર લાઇન પર આવતું સ્ટેશન છે.

જુલાઇ ૨૦૧૩માં વિલે પાર્લે સ્ટેશન વેસ્ટર્ન લાઇનનું પ્રથમ અને સમગ્ર મુંબઈ લોકલ ટ્રેન માળખાનું બીજું એવું સ્ટેશન બન્યું જેમાં સ્વચાલિત સીડી (એસ્કેલેટર) હોય. તેનો ખર્ચ ૫૦ લાખ થયો હતો.[૧]

વિલે પાર્લે સ્ટેશન પર ૨ હાર્બર લાઇનના, ૨ મેઇન લાઇનના અને ૨ ફાસ્ટ ટ્રેનના એમ કુલ મળીને ૬ પ્લેટફોર્મ છે. આ ઉપરાંત બાંદ્રા ટર્મિનસ તરફ જતી-આવતી ટ્રેન માટે એક અલાયદો ટ્રેક પણ છે.

ચિત્ર ઝાંખી[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Mehta, Manthan K (6 June 2013). "Vile Parle railway station to get escalator by July". Times Internet. The Times of India. મેળવેલ 20 September 2014.