વિવેક વર્મા

વિકિપીડિયામાંથી
વિવેક વર્મા
Vivek Verma Candid.jpg
પાર્શ્વ માહિતી
જન્મ (1992-09-10) 10 September 1992 (ઉંમર 30)[૧]
રાણીગંજ, પશ્ચિમ બંગાળ, ભારત
શૈલી
વ્યવસાયો
 • ગાયક
 • સંગીતકાર
 • રેકોર્ડ નિર્માતા
 • ગીતકાર
સક્રિય વર્ષો૨૦૦૯-અત્યાર સુધી
સંબંધિત કાર્યો

વિવેક વર્મા (૧૦ સપ્ટેમ્બર ૧૯૯૨ ના રોજ જન્મેલા) એક રેકોર્ડ નિર્માતા, પ્લેબેક સિંગર, ગીતકાર, સંગીતકાર છે જે હાલમાં બોલિવૂડમાં કામ કરે છે.[૪][૫][૬] તેમણે ૨૦૦૯માં ભારત સરકાર દ્વારા વેબ રત્ન એવોર્ડ જીત્યો.[૭][૮]

કારકિર્દી[ફેરફાર કરો]

વર્મા નાનપણથી જ ભારતીય શાસ્ત્રીય સંગીતની પ્રેક્ટિસ કરતા હતા.[૯] ૨૦૧૩માં તેમણે હિમેશ રેશમિયા માટે રેકોર્ડ નિર્માતા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને ઘણા આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં રેશમિયા સાથે જોડાયા પણ હતા.[૧૦] હવે તે સ્વતંત્ર સંગીતકાર અને ગાયક તરીકે કામ કરી રહ્યા છે.[૧૧]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Happy Birthday Vivek Verma: The 5 Most Popular Songs from the Singer-Songwriter". Kathmandu Tribune (અંગ્રેજીમાં). 10 September 2019. મેળવેલ 12 May 2020.
 2. "विवेक वर्मा का गाना 'हमसफर' बना YouTube हिट, हिमेश रेशमयिा का नाम किया रोशन". ઝી ન્યૂઝ હિન્દી (હિન્દીમાં). 17 December 2019. મેળવેલ 12 May 2020.
 3. "Singer Vivek Verma shares glimpse into the making of Arijit Singh's song 'Wafa ne Bewafai'" (અંગ્રેજીમાં).
 4. "Vivek Verma An Indie-Pop Multitasker". in.style.yahoo.com.
 5. "Vivek Verma Movies List | Vivek Verma Upcoming Movies – Bollywood Hungama" (અંગ્રેજીમાં). Bollywood Hungama. મેળવેલ 12 May 2020.
 6. "Music has helped me in evolving more as a human than musician, says Vivek Verma". Team Newsable (અંગ્રેજીમાં). Asianet News. 11 May 2020. મેળવેલ 12 May 2020.
 7. "Web Ratna Award 2009" (PDF). India.gov.in. મેળવેલ 6 May 2020.
 8. Budhathoki, Arun (24 September 2019). "The Rise of Indie Music in India". thediplomat.com. મેળવેલ 12 May 2020.
 9. MP, Team (24 December 2019). "Vivek Verma Is Making The Loudest Noise As A Singer, Expresses Gratitude Towards His Mentor Himesh Reshammiya". www.millenniumpost.in (અંગ્રેજીમાં).
 10. "Vivek Verma, Indian Music composer and Playback Singer!". Paisawapas.com (અંગ્રેજીમાં). 22 January 2018.
 11. "'If You Don't Get A Job, Create A Job', Advices Singer Vivek Verma to all the Aspiring Music Artists". News18 (અંગ્રેજીમાં). 28 November 2019. મેળવેલ 6 May 2020.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]