દ્વારકા તાલુકો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
Rescuing 2 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
નાનું કડી સુધારી.
ટેગ: Reverted
લીટી ૪૦: લીટી ૪૦:
* [http://www.census2011.co.in/data/subdistrict/3812-okhamandal-jamnagar-gujarat.html વસતિ વિષયક માહિતી]
* [http://www.census2011.co.in/data/subdistrict/3812-okhamandal-jamnagar-gujarat.html વસતિ વિષયક માહિતી]


{{દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકાઓ}}
{{દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકાઓ}}


{{સ્ટબ}}
{{સ્ટબ}}

૧૯:૫૬, ૩૧ મે ૨૦૨૩ સુધીનાં પુનરાવર્તન

દ્વારકા તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દેવભૂમિ દ્વારકા
મુખ્ય મથક દ્વારકા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

દ્વારકા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો તાલુકો છે. દ્વારકા આ તાલુકાનું મુખ્ય મથક છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની જાહેરાત થઈ ત્યારે આ તાલુકાની ઓખામંડળ તાલુકા તરીકે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જ્યારે તાલુકો અસ્તિત્વમાં આવ્યો ત્યારે તેનું નામ દ્વારકા તાલુકો આપવામાં આવ્યું, પરંતુ હજુ ક્યાંક-ક્યાંક તેને ઓખામંડળ તાલુકા તરીકે ઓળખાવવામાં આવે છે.

દ્વારકા તાલુકાના ગામો

દ્વારકા તાલુકામાં ૪૫ ગામ આવેલા છે.[૧]

દ્વારકા તાલુકાનાં ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ

  1. "દ્વારકા તાલુકા પંચાયત | દેવભૂમિ દ્વારકા જીલ્લો | ગુજરાત સરકાર". devbhumidwarkadp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-02-17 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ એપ્રિલ ૨૦૧૭.

બાહ્ય કડીઓ

ઢાંચો:દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકાઓ