અનોડિયા (તા. માણસા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Appearance
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું નામ. |
ગામ નો ઇતિહાસ ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન Edit Check (references) activated મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૨૬: | લીટી ૨૬: | ||
| blank_value_4 = |
| blank_value_4 = |
||
}} |
}} |
||
'''અનોડિયા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] મધ્ય ભાગમાં આવેલા [[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર જિલ્લામાં]] આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા [[માણસા તાલુકો|માણસા તાલુકામાં]] આવેલું એક ગામ છે. અનોડિયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. |
'''અનોડિયા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્યના]] મધ્ય ભાગમાં આવેલા [[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર જિલ્લામાં]] આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા [[માણસા તાલુકો|માણસા તાલુકામાં]] આવેલું એક ગામ છે. અનોડિયા ઘણું ઐતિહાસિક ગામ છે. હાલ ના મૂળ રેહવાસી રાઠોડ મૂળ રાજસ્થાન ના જોધપુર ની બલાવત શાખા ના છે. જે 16 મી સદી આસપાસ જોધપુર થી પ્રાંતિજ થઈ આવેલા છે. આ સિવાય ગામ માં દેસાઈ,વણકર,ચૌહાણ,સલાડ.... જાતિ ના લોકો રહે છે.અનો<ref>ગામ નો ઈતિહાસ</ref>ડિયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. |
||
{{ગુજરાત ગામ સ્ટબ}} |
{{ગુજરાત ગામ સ્ટબ}} |
૦૪:૪૫, ૨૭ નવેમ્બર ૨૦૨૪ સુધીનાં પુનરાવર્તન
અનોડિયા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°13′29″N 72°38′47″E / 23.22482°N 72.646377°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ગાંધીનગર |
તાલુકો | માણસા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
અનોડિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા માણસા તાલુકામાં આવેલું એક ગામ છે. અનોડિયા ઘણું ઐતિહાસિક ગામ છે. હાલ ના મૂળ રેહવાસી રાઠોડ મૂળ રાજસ્થાન ના જોધપુર ની બલાવત શાખા ના છે. જે 16 મી સદી આસપાસ જોધપુર થી પ્રાંતિજ થઈ આવેલા છે. આ સિવાય ગામ માં દેસાઈ,વણકર,ચૌહાણ,સલાડ.... જાતિ ના લોકો રહે છે.અનો[૧]ડિયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
- ↑ ગામ નો ઈતિહાસ