ઉનાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: az:Yay
નાનું રોબોટ ઉમેરણ: eml:Istê
લીટી ૨૯: લીટી ૨૯:
[[diq:Amnan]]
[[diq:Amnan]]
[[el:Καλοκαίρι]]
[[el:Καλοκαίρι]]
[[eml:Istê]]
[[en:Summer]]
[[en:Summer]]
[[eo:Somero]]
[[eo:Somero]]

૧૦:૨૮, ૩ ઓગસ્ટ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

ભારત માં ઉનાળો ગરમીની ઋતુ ગણવામાં આવે છે. ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે ઉનાળો. ઉનાળાને ગરમીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.