ભારત સરકાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧: લીટી ૧:
{{ભાષાંતર}}
{{ભાષાંતર}}
'''ભારત સરકાર'''
{{ભારત સરકાર}}

'''ભારત સરકાર''', કે જે અધિકૃત રીતે '''સંઘીય સરકાર''' તથા સામાન્ય રીતે '''કેન્દ્રીય સરકાર''' કે '''કેન્દ્ર સરકાર''' એવા નામથી ઓળખાય છે. ૨૮ રાજ્યો તથા સાત કેન્દ્ર શાસિત પ્રદેશોના સંઘીય એકમ કે જે સંયુક્ત રુપે '''[[ ભારત |ભારતીય ગણરાજ્ય]]''' કહેવાય છે, તેનું નિયંત્રક પ્રાધિકારણ છે. [[ભારતીય સંવિધાન]] દ્નારા સ્થાપિત '''[[ભારત સરકાર]]''' [[નવી દિલ્હી]], [[દિલ્હી]] ખાતેથી કાર્ય કરે છે.

લીટી ૭: લીટી ૭:
[[ભારતીય સંવિધાન|ભારતનું સંવિધાન]] ભારત દેશને એક [[સાર્વભૌમિક]], [[સમાજવાદી]] ગણરાજ્ય તરીકેની ઓળખ આપે છે. ભારત એક [[લોકતાંત્રિક ગણરાજ્ય]] છે, જેનું [[દ્વિસદનાત્મક]] [[સંસદ]] [[વેસ્ટમિન્સ્ટર શૈલી]]ની સંસદીય પ્રણાલી દ્વારા સંચાલિત છે. આ શાસનમાં ત્રણ મુખ્ય અંગ છે: [[ન્યાયપાલિકા]], [[કાર્યપાલિકા]] અને [[વ્યવસ્થાપિકા]].

૧૭:૪૭, ૧૩ ઓગસ્ટ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

ભારત

આ લેખ આ શ્રેણી સંબંધિત છે:

ભારતની રાજનીતિ

કેન્દ્ર સરકાર

બંધારણ

કાર્યકારિણી

વિધાયિકા

ન્યાયપાલિકા

સ્થાનીક

ભારતીય ચૂંટણી

અન્ય દેશ પ્રવેશદ્વાર:રાજનીતિ
પ્રવેશદ્વાર:ભારત સરકાર
view  talk  edit

ભારત સરકાર, કે જે અધિકૃત રીતે સંઘીય સરકાર તથા સામાન્ય રીતે કેન્દ્રીય સરકાર કે કેન્દ્ર સરકાર એવા નામથી ઓળખાય છે. ૨૮ રાજ્યો તથા સાત કેન્દ્ર શાસિત પ્રદેશોના સંઘીય એકમ કે જે સંયુક્ત રુપે ભારતીય ગણરાજ્ય કહેવાય છે, તેનું નિયંત્રક પ્રાધિકારણ છે. ભારતીય સંવિધાન દ્નારા સ્થાપિત ભારત સરકાર નવી દિલ્હી, દિલ્હી ખાતેથી કાર્ય કરે છે.

ભારત દેશના નાગરિકો સાથે સંબંધિત બુનિયાદી, દીવાની અને ફોજદારી કાનૂન જેવી નાગરિક પ્રક્રિયા સંહિતા, ભારતીય દંડ સંહિતા, અપરાધ પ્રક્રિયા સંહિતા વગેરે મુખ્યતઃ સંસદ દ્નારા બનાવવામાં આવે છે. સંઘ અને દરેક રાજ્ય સરકાર ત્રણ અંગો કાર્યપાલિકા, વિધાયિકા તેમ જ ન્યાયપાલિકા અંતર્ગત કામ કરતી હોય છે. સંઘીય અને રાજ્ય સરકારો પર લાગૂ કાનૂની પ્રણાલી મુખ્યતઃ અંગ્રેજી સામાન્ય અને વૈધાનિક કાનૂનપર આધારિત છે. ભારત સરકાર કેટલાક અપવાદો સહિત આંતર્રાષ્ટ્રીય ન્યાયાલયની ન્યાય અધિકારિતાનો સ્વીકાર કરે છે. સ્થાનીક સ્તર પર પંચાયતી રાજ પ્રણાલી દ્વારા શાસનનું વિકેન્દ્રીકરણ કરવામાં આવેલું છે.

ભારતનું સંવિધાન ભારત દેશને એક સાર્વભૌમિક, સમાજવાદી ગણરાજ્ય તરીકેની ઓળખ આપે છે. ભારત એક લોકતાંત્રિક ગણરાજ્ય છે, જેનું દ્વિસદનાત્મક સંસદ વેસ્ટમિન્સ્ટર શૈલીની સંસદીય પ્રણાલી દ્વારા સંચાલિત છે. આ શાસનમાં ત્રણ મુખ્ય અંગ છે: ન્યાયપાલિકા, કાર્યપાલિકા અને વ્યવસ્થાપિકા.