મે ૮: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: mn:5 сарын 8
નાનું robot Modifying tt:8 май
લીટી ૧૪૦: લીટી ૧૪૦:
[[tl:Mayo 8]]
[[tl:Mayo 8]]
[[tr:8 Mayıs]]
[[tr:8 Mayıs]]
[[tt:8. May]]
[[tt:8 май]]
[[uk:8 травня]]
[[uk:8 травня]]
[[ur:8 مئی]]
[[ur:8 مئی]]

૦૧:૦૨, ૨૯ ઓક્ટોબર ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

૮ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૮૬ – ઔષધશાસ્ત્રી 'જોહન પેમ્બરટને'(John Styth Pemberton) કાર્બોનેટેડ પીણાની શોધ કરી જે પછીથી "કોકા-કોલા" (Coca-Cola)ના નામે પ્રસિધ્ધ થયું.
  • ૧૯૩૩ – મહાત્મા ગાંધીએ,ભારતમાં અંગ્રેજોનાં અત્યાચારના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસની શરૂઆત કરી.
  • ૧૯૮૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએ શીતળા (Smallpox)નાં સંપૂર્ણ નિવારણને સમર્થન આપ્યું.

જન્મ

  • ૧૯૧૬ – સ્વામી ચિન્મયાનંદ, આધ્યાત્મિક ગુરુ (અ. ૧૯૯૩)

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ