૧૯,૨૧૭
edits
No edit summary |
નાનુંNo edit summary |
||
વિક્રમ સંવત એ હિંદુ વૈદિક [[પંચાંગ]]ની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. ખાસ કરીને [[ગુજરાતી પંચાંગ]] વિક્રમ સંવતને અનુસરે છે. એક માન્યતા પ્રમાણે વિક્રમાદિત્યે શક રાજાઓને હરાવી ને અવન્તિ દેશને મુક્ત કર્યો અની યાદમા આ સંવત શરુ કરવામા આવ્યો હતો. ભારતીય ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યો છે. આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાંઆવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં પૂનમ આવે છે, જ્યારે છેલ્લા દિવસે અમાસ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે.
આ વિક્રમ સંવંત મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ હોય છે.
*
*
▲*તૃતીય [[પોષ]] મહિનો
*ચોથો [[મહા]] મહિનો
*પાંચમો [[ફાગણ]] મહિનો
*છઠ્ઠો [[ચૈત્ર]] મહિનો
*સાતમો [[વૈશાખ]] મહિનો
*આઠમો [[જેઠ]] મહિનો
*નવમો [[અષાઢ]] મહિનો
*દસમો [[શ્રાવણ]] મહિનો
*અગિયારમો [[ભાદરવો]] મહિનો
*બારમો [[આસો]] મહિનો
*પુરૂષોત્તમ માસ ([[અધિક માસ]])
[[Category:સમય]]
|