મકાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.5.1) (રોબોટ ઉમેરણ: ff:Masarji
નાનું r2.5.1) (રોબોટ ઉમેરણ: tum:Chingoma
લીટી ૧૪૦: લીટી ૧૪૦:
[[to:Koane]]
[[to:Koane]]
[[tr:Mısır (bitki)]]
[[tr:Mısır (bitki)]]
[[tum:Chingoma]]
[[uk:Кукурудза]]
[[uk:Кукурудза]]
[[ur:مکئی]]
[[ur:مکئی]]

૨૩:૪૫, ૫ ડિસેમ્બર ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

મકાઇના દાણા
મકાઇના છોડ પર મકાઇ
મકાઇના ભુટ્ટા
રોડ પર મકાઇના ભુટ્ટા વેચાણ (ભારતમાં)

મકાઇ એક મુખ્ય ખાદ્ય કૃષિ પાક છે, જે જાડાં અનાજ (ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઇને સામાન્ય રીતે દાણા સુકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઇના ભુટ્ટાને પણ શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખુબ જ લોકપ્રિય છે.

અંગ્રેજીમાં તે maize કે corn તરીકે ઓળખાય છે.

મકાઇ ઉત્પાદન માટે જરુરી ભૌગોલિક પરિસ્થિતિ

  • ઉત્પાદક કટિબંધ - ઉષ્ષ્ણ કટિબંધ |
  • તાપમાન - ૨૫ થી ૩૦ સેં. ગ્રે. |
  • વર્ષા - ૬૦ થી ૧૨૦ સેં. મી. |
  • જમીન - ચીકણી, દોમ તેમ જ કાંપવાળી જમીન |
  • ખાતર - નાઇટ્રોજન, સલ્ફેટ વગેરે |

મકાઇ ઉત્પાદનનું વિશ્વ વિતરણ

આ પણ જુઓ

ઢાંચો:Link FA