ઉનાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.5.2) (રોબોટ ઉમેરણ: io:Somero
નાનું r2.5.2) (રોબોટ ઉમેરણ: lbe:Гъи
લીટી ૬૬: લીટી ૬૬:
[[la:Aestas]]
[[la:Aestas]]
[[lb:Summer]]
[[lb:Summer]]
[[lbe:Гъи]]
[[lmo:Istàt]]
[[lmo:Istàt]]
[[lt:Vasara]]
[[lt:Vasara]]

૦૭:૦૬, ૮ ડિસેમ્બર ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

ભારત માં ઉનાળો ગરમીની ઋતુ ગણવામાં આવે છે. ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે ઉનાળો. ઉનાળાને ગરમીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.