વ્યાયામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
લીટી ૪: લીટી ૪:


== વ્યાયામના પ્રકાર ==
== વ્યાયામના પ્રકાર ==
આમતૌર પર વ્યાયામ કો માનવ શરીર પર પડ઼ને વાલે ઇસકે સમગ્ર પ્રભાવ કે આધાર પર તીન પ્રકાર મેં વર્ગીકૃત કિયા જા સકતા હૈ:
સામાન્ય રીતે વ્યાયામ દ્વારા માનવ શરીર પર પડતા સમગ્ર પ્રભાવના આધાર પર ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે:


* [[નમ્યક વ્યાયામ| નમ્યક (લચીલાપન) વ્યાયામ]]
* [[નમ્યક વ્યાયામ| નમ્યક (લચીલાપન) વ્યાયામ]]

૧૧:૪૦, ૨૯ ડિસેમ્બર ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

એક યુ એસ મરીનનો સૈનિક વ્યાયામ માટેનું તરણ પૂરૂં કરી પાણીમાંથી બહાર આવી રહ્યો છે.

વ્યાયામ એ એક ગતિવિધિ છે જે શરીરને સ્વસ્થ રાખવાની સાથે વ્યક્તિના સમગ્ર સ્વાસ્થ્યને પણ વધારે છે. વ્યાયામ ઘણાં અલગ અલગ કારણો માટે કરવામાં આવે છે, જેમાં સામેલ છે: માંસપેશીઓને મજબૂત બનાવવાનું, હૃદય પ્રણાલીને સુદૃઢ બનાવવાનું, એથલેટિક કૌશલ્ય વધારવાનું, વજન ઘટાડવાનું કે પછી માત્ર આનંદ માટે. લગાતાર તેમજ નિયમિત શારીરિક વ્યાયામ, સ્વરક્ષણ પ્રણાલીને વધૂ જાગ્રત કરે છે અને હૃદય રોગ, રક્તવાહિની રોગ, ટાઇપ 2 મધુમેહ તથા મોટાપા જેવા રાજરોગોને રોકવામાં મદદ કરે છે. વ્યાયામ માનસિક સ્વાસ્થ્ય પણ સુધારે છે અને તણાવ રોકવામાં પણ મદદ કરે છે. કિશોરાવસ્થાનો મોટાપો એક વધતી જતી વૈશ્વિક ચિંતાનો વિષય છે અને શારીરિક વ્યાયામ દ્વારા બાળપણના મોટાપાના પ્રભાવને ઓછો કરવામાં મદદ મળી શકે છે.

વ્યાયામના પ્રકાર

સામાન્ય રીતે વ્યાયામ દ્વારા માનવ શરીર પર પડતા સમગ્ર પ્રભાવના આધાર પર ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે: