પેરિસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: rw:Paris
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: ko:파리 (프랑스)
લીટી ૯૬: લીટી ૯૬:
[[km:ប៉ារីស]]
[[km:ប៉ារីស]]
[[kn:ಪ್ಯಾರಿಸ್]]
[[kn:ಪ್ಯಾರಿಸ್]]
[[ko:파리 (도시)]]
[[ko:파리 (프랑스)]]
[[ksh:Paris]]
[[ksh:Paris]]
[[ku:Parîs]]
[[ku:Parîs]]

૦૮:૪૧, ૯ જાન્યુઆરી ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

પેરિસ (en:Paris, અંગ્રેજી ઉચ્ચારણ પૅરિસ, ફ઼્રાંસિસી ઉચ્ચારણ : પારી) ફ્રાન્સ દેશનું સૌથી મોટું શહેર અને તેની રાજધાનીનું શહેર છે. એટલું જ નહીં, પૅરિસ શહેરને દુનિયાનાં સૌથી સુંદર શહેરો પૈકીનું એક તેમ જ દુનિયાભરની ફેશન અને ગ્લેમરની રાજધાની માનવામાં આવે છે. આ શહેરમાં દુનિયાભરમાં સૌથી મશહૂર મીનાર ઍફીલ ટાવર (ફ઼્રાંસિસી : તૂર એફિલ) આવેલો છે.

આ પણ જુઓ