મકાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
corn use in america
નાનું (r2.7.1) (રોબોટ ફેરફાર: et:Mais)
(corn use in america)
[[ચિત્ર:GEM corn.jpg|thumb|250px|right| મકાઇના ભુટ્ટા]]
[[ચિત્ર:Roadside maize vendor in India.jpg|thumb|250px|right| રોડ પર મકાઇના ભુટ્ટા વેચાણ (ભારતમાં)]]
'''મકાઇ''' એક મુખ્ય ખાદ્ય [[કૃષિ]] પાક છે, જે જાડાં અનાજ (ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઇને સામાન્ય રીતે દાણા સુકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઇના ભુટ્ટાને પણ શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખુબ જ લોકપ્રિય છે. અમેરિકામાં પાયોનિયર ટાઈમ્સ નામે ઓળખાતાં ગાળામાં મકાઈનાં લોટના બનેલાં રોટલા અને બ્રેડ લોકોનાં રોજના ખોરાકનો ભાગ હતાં. આજે અમેરિકા જેવા વિકસિત દેશો મોટા પ્રમાણમાં થતાં માંસાહાર માટે ઉછેરાતાં પ્રાણીઓ (જેમકે ડુક્કર)નાં ખોરાક માટે મકાઈનો પણ ઉપયોગ કરે છે.<br /><br /> અંગ્રેજીમાં તે maize કે corn તરીકે ઓળખાય છે.
== મકાઇ ઉત્પાદન માટે જરુરી ભૌગોલિક પરિસ્થિતિ ==
૨૬૧

edits

દિશાશોધન મેનુ