માર્ચ ૩૦: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: ba:30 март |
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: rue:30. марец |
||
લીટી ૨૬: | લીટી ૨૬: | ||
[[શ્રેણી:વર્ષનાં દિવસો]] |
[[શ્રેણી:વર્ષનાં દિવસો]] |
||
[[શ્રેણી:માર્ચ]] |
[[શ્રેણી:માર્ચ]] |
||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
[[af:30 Maart]] |
[[af:30 Maart]] |
||
લીટી ૬૯: | લીટી ૭૪: | ||
[[ga:30 Márta]] |
[[ga:30 Márta]] |
||
[[gan:3月30號]] |
[[gan:3月30號]] |
||
⚫ | |||
[[gl:30 de marzo]] |
[[gl:30 de marzo]] |
||
[[gn:30 jasyapy]] |
[[gn:30 jasyapy]] |
||
લીટી ૯૬: | લીટી ૧૦૦: | ||
[[ko:3월 30일]] |
[[ko:3월 30일]] |
||
[[ksh:30. Määz]] |
[[ksh:30. Määz]] |
||
⚫ | |||
[[la:30 Martii]] |
[[la:30 Martii]] |
||
[[lb:30. Mäerz]] |
[[lb:30. Mäerz]] |
||
લીટી ૧૨૮: | લીટી ૧૩૧: | ||
[[ro:30 martie]] |
[[ro:30 martie]] |
||
[[ru:30 марта]] |
[[ru:30 марта]] |
||
[[rue:30. марец]] |
|||
[[sah:Кулун тутар 30]] |
[[sah:Кулун тутар 30]] |
||
[[scn:30 di marzu]] |
[[scn:30 di marzu]] |
||
લીટી ૧૪૯: | લીટી ૧૫૩: | ||
[[tl:Marso 30]] |
[[tl:Marso 30]] |
||
[[tr:30 Mart]] |
[[tr:30 Mart]] |
||
⚫ | |||
[[uk:30 березня]] |
[[uk:30 березня]] |
||
[[ur:30 مارچ]] |
[[ur:30 مارچ]] |
||
લીટી ૧૬૪: | લીટી ૧૬૭: | ||
[[zh:3月30日]] |
[[zh:3月30日]] |
||
[[zh-min-nan:3 goe̍h 30 ji̍t]] |
[[zh-min-nan:3 goe̍h 30 ji̍t]] |
||
⚫ |
૨૩:૫૮, ૬ ફેબ્રુઆરી ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન
30 માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૯મો(લિપ વર્ષ દરમ્યાન ૯૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૬૯૯ - શિખ ધર્મના દશમા ગુરુ ગુરુ ગોવિંદસિંહ દ્વારા ખાલસાની સ્થાપના.
- ૧૮૫૮ - હાયમન લિપમેને (Hymen Lipman) ચેકરબ્બર સાથેની પેન્સિલનો અધિકાર(પેટન્ટ) નોંધાવ્યો.
- ૧૮૬૭ - અમેરિકાએ, ૭.૨ મીલીયન ડોલરમાં (૪.૧૯ ડોલર/ચો.કિ.મી.) અલાસ્કા ખરીદ્યું. અખબારોએ આને મુર્ખામી ગણાવી.
- ૧૯૫૧ - 'રેમિંગ્ટન રેન્ડે'(Remington Rand),પ્રથમ "યુનિવાક-૧" (UNIVAC I) કોમ્પ્યુટર, અમેરિકાનાં વસ્તી ગણના વિભાગને સોંપ્યું.
- ૨૦૦૬ - "યુનાઇટેડ કિંગડમ ત્રાસવાદ કાનુન ૨૦૦૬", કાયદો બન્યો.
જન્મ
અવસાન
- ૧૬૬૪ - ગુરુ હરકિશન, શિખ ધર્મનાં આઠમાં ગુરુ. (જ.૧૬૫૬)
તહેવારો અને ઉજવણીઓ
- અમેરિકા- રાષ્ટ્રીય ડોક્ટર દિવસ
- ભુમિદિન