એપ્રિલ ૧૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: kv:11 кос му; cosmetic changes |
નાનું r2.7.1) (રોબોટ હટાવ્યું: ksh:11. Apprill |
||
લીટી ૯૩: | લીટી ૯૩: | ||
[[kn:ಏಪ್ರಿಲ್ ೧೧]] |
[[kn:ಏಪ್ರಿಲ್ ೧೧]] |
||
[[ko:4월 11일]] |
[[ko:4월 11일]] |
||
[[ksh:11. Apprill]] |
|||
[[ku:11'ê avrêlê]] |
[[ku:11'ê avrêlê]] |
||
[[kv:11 кос му]] |
[[kv:11 кос му]] |
૦૮:૩૦, ૧૬ માર્ચ ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન
૧૧ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૧મો(લિપ વર્ષ દરમ્યાન ૧૦૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાનો સિદ્ધાંત રજુ કર્યો (special relativity).
- ૧૯૧૯ – આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનની રચના થઇ..
- ૧૯૨૧ – રેડિયો પર પ્રથમ વખત, રમત ગમતનો જીવંત, આંખોદેખ્યો, અહેવાલ પ્રસારીત થયો.
- ૧૯૭૦ – ચંદ્રયાન 'એપોલો ૧૩' નું(Apollo 13) પ્રક્ષેપણ કરાયું.
- ૧૯૭૬ – પ્રથમ 'પર્સનલ કોમ્પ્યુટર' "એપલ ૧" (Apple I) બનાવાયું.
- ૧૯૭૯ – યુગાન્ડાનાં સરમુખત્યાર 'ઇદી અમીન'ને હટાવાયા.
જન્મ
- ૧૮૨૭ – મહાત્મા જ્યોતિબા ફુલે, સમાજ સુધારક (અ. ૧૮૯૦)
- ૧૮૬૯ – કસ્તુરબા, મહાત્મા ગાંધીનાં ધર્મપત્નિ. (અ. ૧૯૪૪)