તાંબું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.6.4) (રોબોટ ફેરફાર: fy:Koper
નાનું રોબોટ ફેરફાર: war:Tumbaga
લીટી ૧૩૨: લીટી ૧૩૨:
[[uz:Mis]]
[[uz:Mis]]
[[vi:Đồng]]
[[vi:Đồng]]
[[war:Copper]]
[[war:Tumbaga]]
[[xal:Зес]]
[[xal:Зес]]
[[yi:קופער]]
[[yi:קופער]]

૧૩:૫૯, ૨૭ મે ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

આવર્ત કોષ્ટક માં તાંબુ
તાંબુ

તાંબુ એ એક ધાતુ તત્વ છે. તેનો ક્રમાંક ૨૯ અને ચિહ્ન Cu (લૅટિન: cuprum - ક્યુપ્રમ્). પ્રાચીન કાળથી જાણીતી ધાતુ તાંબુ તથા તાંબાનો ઉપયોગ કરી બનાવેલી મિશ્રધાતુઓનો વિવિધ જગ્યાઓએ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે વાસણ, ઓજાર, બાંધકામમાં વગેરે. આજના જમાનામાં વિદ્યુતના સુવાહક તરીકે સોના-ચાંદીની સરખામણીમાં સસ્તી ધાતુ તરીકે તાંબાનો ભારે પ્રમાણમાં ઉપયોગ થયો છે. તાંબુ અને જસત મળીને પીત્તળ બને છે. ખાસ કરીને તાંબુ વાસણો અને વિદ્યુતનાં તાર બનાવવા ઉપયોગમાં આવે છે.


ઢાંચો:Link FA