ઉનાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.6.3) (રોબોટ ઉમેરણ: mrj:Кӓнгӹж
નાનું રોબોટ ઉમેરણ: pih:Sama
લીટી ૮૫: લીટી ૮૫:
[[nrm:Êté]]
[[nrm:Êté]]
[[oc:Estiu]]
[[oc:Estiu]]
[[pih:Sama]]
[[pl:Lato]]
[[pl:Lato]]
[[pt:Verão]]
[[pt:Verão]]

૨૨:૩૨, ૨૮ મે ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

ભારત માં ઉનાળો ગરમીની ઋતુ ગણવામાં આવે છે. ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે ઉનાળો. ઉનાળાને ગરમીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.