"દિવ્ય ભાસ્કર" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Jump to navigation Jump to search
96.242.198.16 (talk)એ કરેલો ફેરફાર 161669 પાછો વાળ્યો
(96.242.198.16 (talk)એ કરેલો ફેરફાર 161669 પાછો વાળ્યો)
દિવ્ય ભાસ્કર(Spelled as Divya Bhaskar in English) એક એડલ્ટ [[ગુજરાતી]] વર્તમાન પત્ર છે, જે છેલા કેટલાક વરસોથી ગુજરાતી સમાચાર પત્રો ની સૂચીમાં ઉમેરાયું છે. દિવ્ય ભાસ્કર એ [[હિન્દી]] દૈનિક ભાસ્કરની કંપનીનું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગ થી, દિવ્ય ભાસ્કરે ગુજરાત રાજ્યમાં સારો એવો પગદંડો જમાવી દીધો છે અને વરસો જુના [[ગુજરાત સમાચાર]] અને [[સંદેશ (અખબાર)| સંદેશ]] જેવા વર્તમાન પત્રોને સારી એવી હરીફાઈ આપી રહ્યું છે.
આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરોં [[અમદાવાદ]], [[વડોદરા]], [[સુરત]], [[રાજકોટ]], [[ભાવનગર]]થી પ્રકાશિત કરવામાં આવે છે.
 
૫૭,૦૨૧

edits

દિશાશોધન મેનુ