વિકિપીડિયા:મારે સભ્ય શા માટે થવું જોઇએ?: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
લીટી ૬૯: લીટી ૬૯:
[[hr:Wikipedija:Zašto postati suradnik?]]
[[hr:Wikipedija:Zašto postati suradnik?]]
[[id:Wikipedia:Keuntungan mempunyai akun]]
[[id:Wikipedia:Keuntungan mempunyai akun]]
[[it:Wikipedia:Nome utente]]
[[jv:Wikipedia:Kaluwihan duwé akun]]
[[jv:Wikipedia:Kaluwihan duwé akun]]
[[ku:Wîkîpediya:Têketin]]
[[ku:Wîkîpediya:Têketin]]

૧૨:૪૪, ૨૬ જુલાઇ ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

તમારે વિકિપીડિયા ને વાંચવા માટે લૉગ ઇન કરવાની કોઇ જરૂર નથી. તમારે વિકિપીડિયાના લેખમાં સુધારો કરવા માટે પણ લૉગ ઇન કરવાની કોઇ જરૂર નથી — કોઇપણ વ્યક્તિ મોટા ભાગના લેખો લૉગ ઇન થયા વગર પણ બદલી શકે છે. છતાં, ખાતું ખોલવું ઝડપી અને નિ:શુલ્ક છે, પણ આવશ્યક નથી. અનેક કારણોસર ખાતું ખોલવું એ એક સારો નિર્ણય છે.

નોંધ: વિકિપીડિયામાં સભ્ય બનવા માટેનું ખાતુ ખોલવા માટે , લૉગ ઇન પાનાં પર જાઓ.

સભ્ય નામ

જો તમે ખાતું ખોલશો તો તમને તમારી પસંદગીનું સભ્ય નામ (Username) પસંદ કરવાની તક મળશે. સભ્ય નામથી પ્રવેશ કરીને (લૉગ ઇન કરીને) જયારે તમે કોઇ લેખ શરૂ કરશો અથવા કોઈ પણ ફેરફાર કરશો તો તે ફેરફારો તમારા નામ સાથે જોડાશે. જેનો અર્થ એ કે તમે કરેલા યોગદાનનું શ્રેય તમને મળશે, જે પાનાંના 'ઇતિહાસ'માં જોઈ શકાશે (જ્યારે તમે સભ્ય નામથી પ્રવેશ નહી કર્યો હોય ત્યારે તમારા નામની જગ્યાએ ફક્ત તમારૂં આઇ.પી.એડ્રેસ દેખાશે). આ ઉપરાંત તમે કરેલું બધું જ યોગદાન ફક્ત મારું યોગદાન કડી પર એક જ ક્લિક કરવાથી જોઇ શકશો, આ લાભ તમને ફક્ત તમે સભ્ય નામથી પ્રવેશ કર્યો હશે ત્યારે જ મળશે.

તમને તમારૂં પોતાનું સભ્ય પાનું (મારા વિષે)' મળશે જ્યાં તમે તમારા વિષે લખીને અન્ય સભ્યોને માહિતગાર કરી શકશો. વિકિપીડિયા હોમપેજ પ્રોવાઇડર નથી, પરંતુ તમારા સભ્ય પાનાં પર તમે અમુક ચિત્રો પણ મુકી શકો છો, તમારા શોખ વિષે પણ લખી શકો છો, વિગેરે, વિગેરે. ઘણાં સભ્યો તે પાનાંનો ઉપયોગ તેમના ઉત્કૃષ્ટ યોગદાનની યાદી બનાવવા અથવા તો વિકિપીડિયામાંથી મેળવેલી અન્ય મહત્વપૂર્ણ માહિતી સાચવવા માટે કરતાં હોય છે.

તમને તમારું પોતાનું ચર્ચાનું પાનું પણ મળશે, જ્યાં તમે અન્ય સભ્યો સાથે સંદેશાની આપ-લે કરી શકશો. જ્યારે અન્ય કોઇ સભ્ય તમારા ચર્ચાનાં પાનાં પર નવો સંદેશો લખે ત્યારે તમને જાણ કરવામાં આવશે. જો તમે તમારું ઈ-મેલ સરનામું આપવાનું પસંદ કરો તો અન્ય સભ્યો ઈ-મેલ દ્વારા પણ તમારો સંપર્ક સાધી શકશે. આ સુવિધા અનામી રાખવામાં આવી છે, એટલે કે અન્ય સભ્ય જ્યારે તમને ઈ-મેલ કરે ત્યારે તેને તમારું સરનામું નહીં દેખાય.

પ્રતિષ્ઠા અને ગોપનીયતા

તમારે તમારી ઓળખાણ આપવી જરુરી નથી, પણ તમારુ વિકિપીડિયા ખાતુ હોય તો અન્ય સભ્યો તમને ઓળખી શકે છે. જો કે અમે અનામિ યોગદાનને આવકારીએ છીએ, તેમ છતાં આપની ઓળખાણ સાથે ફેરફાર કરવાથી અન્ય સભ્યોમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. તમે કોણ છો એ જાણવાથી અન્ય સભ્યોને તમારો સંપર્ક કરવામાં સરળતા રહે છે અને સંપાદકને તમારી સાથે સાંકળી શકાય છે. આ ઉપરાંત જૂના સભ્યોને એવા સભ્યો પર પર વિશ્વાસ મુકવો પણ સરળ થઈ પડશે, કે જે પોતાનું ખાતું ખોલવાની તસ્દી લેતા હોય.

આપ સમજી શકશો કે વિકિપીડિયામાં વખતોવખત ભાંગફોડિયા પ્રવૃત્તિઓ અને સ્પામિંગ થતા રહેતા હોય છે, લોકો પોતાની જાહેરાત કરવા માટે પણ અહીં સાહિત્ય ઉમેરતાં રહે છે. માહિતીનાં સ્ત્રોતોનું પ્રમાણિકરણ થવું અગત્યનું છે, અને વિકિપીડિયાને વિશ્વાસનિય યોગદાનકર્તાઓ અને સ્ત્રોતોને અલગ તારવવા માટે કોઈક માધ્યમની જરૂર છે.

If you are not logged in, all your edits are publicly associated with your IP address at the time of that edit. If you log in, all your edits are publicly associated with your account name, and are internally associated with your IP address. See Wikimedia's privacy policy for more information on this practice.

The privacy implications of this vary, depending on the nature of your Internet Service Provider, local laws and regulations, and the nature and quantity of your edits to Wikipedia. Be aware that Wikipedia technologies and policies may fluctuate.

Opinions differ on the desirability of perfect anonymity. Some people believe that anonymity is synonymous with a lack of accountability, or may facilitate unproductive behaviour, or that contributing without a fixed identity is disempowering and unpleasant. Such people consider that creating an account and logging in may resolve such feelings.

સંપાદનનાં નવા વિકલ્પો

There are many features of the MediaWiki software (which powers Wikipedia) that are only available to registered users. For example, registered users can mark edits as "minor". Minor edits can be filtered from the list of "Recent changes". We do not give the privilege to mark edits as minor to anonymous users because we do not know who is behind a given IP address at any time, so we cannot build a basis of trust. (Marking edits as minor if they are not is considered very rude.)

One very important feature which active contributors will likely use a lot are watchlists. You will get a new link "Watch this page" on every page you view. If you click that link, a page will be added to your watchlist. This list is basically a filtered view of the "Recent changes" page which only shows changes recently made to items in your watchlist. This way you can keep track of pages you work on without having to follow all changes.

Only registered users are allowed to rename pages, a feature that is very important to maintain structure and consistency on Wikipedia.

Also, you must be logged in if you want to upload images.

ઉપયોગકર્તા માટેની પસંદગીઓ

Aside from these features, you can customize the way MediaWiki behaves in great detail. You can change the entire appearance of the website by picking, for example, the previous "Standard" skin over the new default "MonoBook" skin, you can choose how you want mathematical formulae to be displayed, how large the editing box should be, how many pages should be displayed in "Recent changes" and much more.

વ્યવસ્થાપક દરજ્જો

પ્રબંધક (sometimes known as sysops) can delete and undelete pages, protect them from being edited, edit protected pages, and block users for violation of our policies. They generally carry out the will of the wiki community on pages such as Wikipedia:Votes for deletion. For obvious reasons, only signed in users can become administrators. Usually it is sufficient to have done some semi-regular work on Wikipedia for a few months without clashing too much with others, though standards seem to be becoming stricter. If you are a signed in user and want to be an administrator, see Wikipedia:Requests for adminship for more information.

મતદાન, Voting, polls, elections, surveys and reps

While in most Wikipedia polls, anyone can express their opinion, whether logged in or not, your opinion may be given more weight if it is attributed to a fixed identity with a record of sensible commentary and informed edits.

There will be two users' representatives on the Wikimedia board - one of them represents the interests of all users, where the other represents the interests only of users with an account. Thus, if you have an account, you have a choice of representatives who can intermediate between yourself and the board in cases of dispute.


See also