મે ૮: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: sh:8. 5. |
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: diq:8 Gulane |
||
લીટી ૪૮: | લીટી ૪૮: | ||
[[da:8. maj]] |
[[da:8. maj]] |
||
[[de:8. Mai]] |
[[de:8. Mai]] |
||
[[diq:8 Gulane]] |
|||
[[dv:މެއި 8]] |
[[dv:މެއި 8]] |
||
[[el:8 Μαΐου]] |
[[el:8 Μαΐου]] |
૧૭:૦૯, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન
૮ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૮૮૬ – ઔષધશાસ્ત્રી 'જોહન પેમ્બરટને'(John Styth Pemberton) કાર્બોનેટેડ પીણાની શોધ કરી જે પછીથી "કોકા-કોલા" (Coca-Cola)ના નામે પ્રસિધ્ધ થયું.
- ૧૯૩૩ – મહાત્મા ગાંધીએ,ભારતમાં અંગ્રેજોનાં અત્યાચારના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસની શરૂઆત કરી.
- ૧૯૮૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએ શીતળા (Smallpox)નાં સંપૂર્ણ નિવારણને સમર્થન આપ્યું.
જન્મ
- ૧૯૧૬ – સ્વામી ચિન્મયાનંદ, આધ્યાત્મિક ગુરુ (અ. ૧૯૯૩)
અવસાન
તહેવારો અને ઉજવણીઓ
- વિશ્વ રેડક્રોસ દિન (World Red Cross Red Crescent Day)
- દક્ષિણ કોરિયા (South Korea): વાલિ દિન (Parents' Day)
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર Category:8 May વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.