મેગ્નેશિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૬: લીટી ૬:
મેગ્નેશિયમના આયનો સ્વાદે તૂરા હોય છે અને હલકા પ્રમાણમાં મિનરલ પાણીમાં ઉમેરતા તે પાણીને પ્રાકૃઅતિક તૂરાશ આપે છે..
મેગ્નેશિયમના આયનો સ્વાદે તૂરા હોય છે અને હલકા પ્રમાણમાં મિનરલ પાણીમાં ઉમેરતા તે પાણીને પ્રાકૃઅતિક તૂરાશ આપે છે..


આ ધાતુ મુક્ત રીતે પૃથ્વી પર નથી મળતી કેમકે તે ઘની સક્રીય છે. જોકે કૃત્રિમ મેગ્નેશિયમને ઓક્સાઈડને પાતળી સપાટીથી ઢંકતા તે પરોક્ષીકરણ હેઠળ સક્રીયતા ઓછી કરે છે.
આ ધાતુ મુક્ત રીતે પૃથ્વી પર નથી મળતી કેમકે તે ઘની સક્રીય છે. જોકે કૃત્રિમ મેગ્નેશિયમને ઓક્સાઈડને પાતળી સપાટીથી ઢંકતા તે પરોક્ષીકરણ હેઠળ સક્રીયતા ઓછી કરે છે. મેગ્નેસિયમ સફેદ રંગની જ્યોત સાથે બળે છે આને લીધે તે છમકારા મારતો જ્વાળા પદાર્થ બનાવવા વપરાય છે. આ ધાતુ મુખ્યત્વે મેગ્નેશિયમ સંયોજનોના સંતૃપ્ત દ્રાવણના વિદ્યુત પૃથ્થકરણ દ્વારા મેળવાય છે. વાણિજ્યિક રીતે તેનો પ્રમુખ ઉપયોગ મેગ્નેલિયમ નામની એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમની મિશ્રધાતુ બનાવવા થાય છે.

The free metal burns with a characteristic brilliant white light, making it a useful ingredient in flares. The metal is now mainly obtained by [[electrolysis]] of magnesium salts obtained from [[brine]]. Commercially, the chief use for the metal is as an [[alloy]]ing agent to make [[aluminium]]-magnesium alloys, sometimes called "[[magnalium]]" or "magnelium". Since magnesium is less dense than aluminium, these alloys are prized for their relative lightness and strength.
Commercially, the chief use for the metal is as an [[alloy]]ing agent to make [[aluminium]]-magnesium alloys, sometimes called "[[magnalium]]" or "magnelium". Since magnesium is less dense than aluminium, these alloys are prized for their relative lightness and strength.

૨૨:૨૨, ૭ ઓક્ટોબર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

મેગ્નેશિયમરાસાયણીક તત્વ છે જેની સંજ્ઞા Mg, અણુ ક્રમાંક ૧૨, અને સામાન્ય બંધનાંક +૨ છે. આ એક આલ્કલાઈન મૃદા ધાતુ છે અને અઠમું સૌથી મોટા પ્રમાણમામ્ પૃથ્વી પર ઉપલબ્ધ તત્વ છે. તે પૃથ્વીનો ૨% દળ મેગ્નેશિયમનો બનેલો છે,[૧] અને સમગ્ર વિશ્વમાં નવમું સૌથી વધુ ઉપલબ્ધ તત્વ છે.[૨][૩]

મેગ્નેશિયમની બહુતાયતનું કારણ એમ મનાય છે કે તે સુપરનોવા તારાઓમાં કાર્બનના એક પરમાણુમાં (જે હિલિયમના ત્રણ કેંદ્રોથી બનેલો હોય છે) હિલિયમના ત્રણ અણુઓ ક્રમગત રીતે ઉમેરાતા તે સરળતાથી નિર્માણ પામે છે. મેગ્નેશિયમ આયન પાણીમાં અત્યંત દ્રાવ્ય હોવાને કારણે તે દરિયાના પાણીમાં ઓગળેલું ત્રીજું સૌથી મોટું તત્વ છે.[૪]

મેગ્નેશિયમએ માનવ શરીરમાં ૧૧મું સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવતું દ્રવ્ય છે. આના આયનો દરેક જીવ કોષમાંથી જરૂરી છે. જ્યાં તે મહત્વ પૂર્ણ જૈવિક પોલીફોસ્ફેટ સંયોજનો જેવાકે એડિનોસીન ટ્રાય ફોસ્ફેટ, ડી એન એ અને આર એન એ. આદિની રચના માં મહત્વનો ભાગ ભજવે છે. આમ હજારો ઉત્પ્રેરકોને કાર્ય કરવા મેગ્નેશિયમની જરૂર હોય છે. મેગ્નેશિયમ દરેક ક્લોરોફીલના કેંદ્રમાં રહેલું ધતુ તત્વ છે. આથી દરેક ખાતરોમાં ઉમેરાતું તે સામાન્ય તત્વ છે.[૫] મેગ્નેશિયમન સંયોજનો વૈદકિય ક્ષેત્રમાં રેચક તરીકે એન્ટી એસિડ તરીકે વપરાય છે દા.ત. મિલ્ક ઓફ મેગ્નેશિયા. આ સિવાય ચેતાતંત્રની ઉત્તેજના અને રક્ત વાહિનીઓની તાણ આદિમાં પણ ઉપયોગ થાય છે દા. ત. એક્લેમ્પશિયા. મેગ્નેશિયમના આયનો સ્વાદે તૂરા હોય છે અને હલકા પ્રમાણમાં મિનરલ પાણીમાં ઉમેરતા તે પાણીને પ્રાકૃઅતિક તૂરાશ આપે છે..

આ ધાતુ મુક્ત રીતે પૃથ્વી પર નથી મળતી કેમકે તે ઘની સક્રીય છે. જોકે કૃત્રિમ મેગ્નેશિયમને ઓક્સાઈડને પાતળી સપાટીથી ઢંકતા તે પરોક્ષીકરણ હેઠળ સક્રીયતા ઓછી કરે છે. મેગ્નેસિયમ સફેદ રંગની જ્યોત સાથે બળે છે આને લીધે તે છમકારા મારતો જ્વાળા પદાર્થ બનાવવા વપરાય છે. આ ધાતુ મુખ્યત્વે મેગ્નેશિયમ સંયોજનોના સંતૃપ્ત દ્રાવણના વિદ્યુત પૃથ્થકરણ દ્વારા મેળવાય છે. વાણિજ્યિક રીતે તેનો પ્રમુખ ઉપયોગ મેગ્નેલિયમ નામની એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમની મિશ્રધાતુ બનાવવા થાય છે.

Commercially, the chief use for the metal is as an alloying agent to make aluminium-magnesium alloys, sometimes called "magnalium" or "magnelium". Since magnesium is less dense than aluminium, these alloys are prized for their relative lightness and strength.

  1. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; Abundanceનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  2. ઢાંચો:Housecroft3rd
  3. Ash, Russell (2005). The Top 10 of Everything 2006: The Ultimate Book of Lists. Dk Pub. ISBN 0756613213..
  4. Anthoni, J Floor (2006). "The chemical composition of seawater".
  5. "Magnesium in health".