"મેગ્નેશિયમ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Jump to navigation Jump to search
ફેરફારોનો કોઇ સારાંશ નથી
મેગ્નેશિયમના આયનો સ્વાદે તૂરા હોય છે અને હલકા પ્રમાણમાં મિનરલ પાણીમાં ઉમેરતા તે પાણીને પ્રાકૃઅતિક તૂરાશ આપે છે..
 
આ ધાતુ મુક્ત રીતે પૃથ્વી પર નથી મળતી કેમકે તે ઘની સક્રીય છે. જોકે કૃત્રિમ મેગ્નેશિયમને ઓક્સાઈડને પાતળી સપાટીથી ઢંકતા તે પરોક્ષીકરણ હેઠળ સક્રીયતા ઓછી કરે છે. મેગ્નેસિયમ સફેદ રંગની જ્યોત સાથે બળે છે આને લીધે તે છમકારા મારતો જ્વાળા પદાર્થ બનાવવા વપરાય છે. આ ધાતુ મુખ્યત્વે મેગ્નેશિયમ સંયોજનોના સંતૃપ્ત દ્રાવણના વિદ્યુત પૃથ્થકરણ દ્વારા મેળવાય છે. વાણિજ્યિક રીતે તેનો પ્રમુખ ઉપયોગ મેગ્નેલિયમ નામની એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમની મિશ્રધાતુ બનાવવા થાય છે. મેગ્નેશિયમ એલ્યુમિનિયમ કરતા ઓછું ઘનત્વ ધરાવતી હોવાથી તેની બનેલી મિશ્ર ધાતુઓ તેમની હલકા વજન અને મજબૂતી માટે માંગ ધરાવે છે.
 
==સંદર્ભો==
Commercially, the chief use for the metal is as an [[alloy]]ing agent to make [[aluminium]]-magnesium alloys, sometimes called "[[magnalium]]" or "magnelium". Since magnesium is less dense than aluminium, these alloys are prized for their relative lightness and strength.
<references\>

દિશાશોધન મેનુ