ગંધક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૫: લીટી ૫:
પ્રકૃતિમાં ગંધક તેના શુદ્ધ સ્વરૂપ ઉપરાંત સલ્ફાઈડ અને સલ્ફેટ સ્વરૂપે મળી આવે છે.ખનિજ સંહ્રહનો શોખ ધરાવનાર લોકોમાં ગંધકના તેના પોલીહેડ્રોન આકારના ભડકીલા રંગના સ્ફટીકની ખૂબ માંગ હોય છે. શુદ્ધ સ્વરૂપે પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવતા હોવાથી ઘણાં પ્રાચીન કાળથે મનવ જાતિને ગંધકની જાણ છે. પ્રાચીન ગ્રીસ, પ્રાચીન ચીન અને પ્રાચીન ઈજીપ્ત સંસ્કૃતિમાં તેના ઉપયોગ થતો હોવાનું વર્ણન છે.સલ્ફરની બાષ્પનો ઉપયોગ જંતુનાશક તરીકે, ગંધક મેળવેલા વૈદકીય મિશ્રણનો ઉપયોગ બામ તરીકે અને પક્ષઘાતરોધક તરીકે થતો આવ્યો છે.

બાઈબલમાં ગંધકનો બ્રીમસ્ટોન તરીકે ઉલ્લેખ કરેલો છે. આજે પણ અમુક બિન વૈજ્ઞાનિક લેખનમાં ગંધક ને બ્રીમષ્તોન કહેવામાં આવે છે.<ref>Greenwood, N. N.; & Earnshaw, A. (1997). Chemistry of the Elements (2nd Edn.), Oxford:Butterworth-Heinemann. ISBN 0-7506-3365-4.</ref> Sulfur was considered important enough to receive its own [[alchemical symbol]]. It was needed to make the best quality of [[gunpowder|black gunpowder]], and the bright yellow powder was hypothesized by alchemists to contain some of the properties of gold, which they sought to synthesize from it. In 1777, [[Antoine Lavoisier]] helped convince the scientific community that sulfur was a basic element, rather than a compound.
બાઈબલમાં ગંધકનો બ્રીમસ્ટોન તરીકે ઉલ્લેખ કરેલો છે. આજે પણ અમુક બિન વૈજ્ઞાનિક લેખનમાં ગંધક ને બ્રીમષ્તોન કહેવામાં આવે છે.<ref>Greenwood, N. N.; & Earnshaw, A. (1997). Chemistry of the Elements (2nd Edn.), Oxford:Butterworth-Heinemann. ISBN 0-7506-3365-4.</ref> ગંધકને પોતાનું એક અલ્કેમિકલ ચિન્હ પણ અપાયું હતું. આનો ઉપયોગ શ્રેષ્ઠ દરજ્જાનો દારુગોળો બનાવવા માટે થતો ઉપરાંત પ્રાચીન અલ્કેમીસ્ટ્આ એમ પણ મનતા હતાં કે સોનાના અમુક ગુણધર્મો તેનામાં છે અને તેમાંથી સોનું બનાવવના પ્રયત્નો પણ કર્યાં હતાં. ૧૭૭૭માં એન્ટોની લેવોસીયર નામના શોધકે વૈજ્ઞાનિક સંઘને તે ખાત્રી કરવામાં મદદ કરે કે ગંધક સંયોજન નહીં પણ તત્વ છે.

Elemental sulfur was once extracted from [[salt dome]]s where it sometimes occurs in nearly pure form, but this method has been obsolete since the late 20th century. Today, almost all elemental sulfur is produced as a byproduct of removing sulfur-containing contaminants from [[natural gas]] and [[petroleum]]. The element's commercial uses are primarily in [[fertilizer]]s, because of the relatively high requirement of plants for it, and in the manufacture of [[sulfuric acid]], a primary industrial chemical. Other well-known uses for the element are in [[match]]es, [[insecticide]]s and [[fungicide]]s. Many sulfur compounds are odiferous, and the smell of odorized natural gas, skunk scent, grapefruit, and garlic is due to sulfur compounds. [[Hydrogen sulfide]] produced by living organisms imparts the characteristic odor to rotting eggs and other biological processes.

૧૧:૪૭, ૯ ઓક્ટોબર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

ગંધક કે સલ્ફર એ એક રાસાયણિક તત્વ છે જેનો અણુ ક્ર્માંક ૧૬ અને સંજ્ઞા S છે. આ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ એવું અધાતુ તત્વ છે તે પરિવર્તી બંધનાંક ધરાવે છે. સામાન્ય ઉષ્ણતામન અને દબાણે સલ્ફરના પરમાણુઓ મળીને વલયાકાર અષ્ટક રચના બનાવે છે આથે ગંધકનું રાસયણિક સૂત્ર S8 છે. શુદ્ધ સ્વરૂપે ગંધક સ્ફટીકમય અને પીળારંગનો હોય છે. રાસાયણિક દ્રષ્ટિએ ગંધક ઓક્સિકારક અને ક્ષપણ કારક હોય છે. તે મોટા ભાગની દરેક ધાતુ તત્વો અને અમુક કાર્બન સહીત અમુક અધાતુઓનું ઓક્સિડેશન કરે છે જેને પરિણામે તેના ઋણભારિત ઓર્ગેનોસલ્ફર સંયોજનો બને છે. આ સાથે તે અમુક તીવ્ર ઓક્સિકારકો જેમકે ઓક્સિજન અને ફ્લોરિનનું ક્ષપણ પણ કરે છે.

પ્રકૃતિમાં ગંધક તેના શુદ્ધ સ્વરૂપ ઉપરાંત સલ્ફાઈડ અને સલ્ફેટ સ્વરૂપે મળી આવે છે.ખનિજ સંહ્રહનો શોખ ધરાવનાર લોકોમાં ગંધકના તેના પોલીહેડ્રોન આકારના ભડકીલા રંગના સ્ફટીકની ખૂબ માંગ હોય છે. શુદ્ધ સ્વરૂપે પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવતા હોવાથી ઘણાં પ્રાચીન કાળથે મનવ જાતિને ગંધકની જાણ છે. પ્રાચીન ગ્રીસ, પ્રાચીન ચીન અને પ્રાચીન ઈજીપ્ત સંસ્કૃતિમાં તેના ઉપયોગ થતો હોવાનું વર્ણન છે.સલ્ફરની બાષ્પનો ઉપયોગ જંતુનાશક તરીકે, ગંધક મેળવેલા વૈદકીય મિશ્રણનો ઉપયોગ બામ તરીકે અને પક્ષઘાતરોધક તરીકે થતો આવ્યો છે.

બાઈબલમાં ગંધકનો બ્રીમસ્ટોન તરીકે ઉલ્લેખ કરેલો છે. આજે પણ અમુક બિન વૈજ્ઞાનિક લેખનમાં ગંધક ને બ્રીમષ્તોન કહેવામાં આવે છે.[૧] ગંધકને પોતાનું એક અલ્કેમિકલ ચિન્હ પણ અપાયું હતું. આનો ઉપયોગ શ્રેષ્ઠ દરજ્જાનો દારુગોળો બનાવવા માટે થતો આ ઉપરાંત પ્રાચીન અલ્કેમીસ્ટ્આ એમ પણ મનતા હતાં કે સોનાના અમુક ગુણધર્મો તેનામાં છે અને તેમાંથી સોનું બનાવવના પ્રયત્નો પણ કર્યાં હતાં. ૧૭૭૭માં એન્ટોની લેવોસીયર નામના શોધકે વૈજ્ઞાનિક સંઘને તે ખાત્રી કરવામાં મદદ કરે કે ગંધક એ સંયોજન નહીં પણ તત્વ છે.

Elemental sulfur was once extracted from salt domes where it sometimes occurs in nearly pure form, but this method has been obsolete since the late 20th century. Today, almost all elemental sulfur is produced as a byproduct of removing sulfur-containing contaminants from natural gas and petroleum. The element's commercial uses are primarily in fertilizers, because of the relatively high requirement of plants for it, and in the manufacture of sulfuric acid, a primary industrial chemical. Other well-known uses for the element are in matches, insecticides and fungicides. Many sulfur compounds are odiferous, and the smell of odorized natural gas, skunk scent, grapefruit, and garlic is due to sulfur compounds. Hydrogen sulfide produced by living organisms imparts the characteristic odor to rotting eggs and other biological processes.

Sulfur is an essential element for all life, and is widely used in biochemical processes. In metabolic reactions, sulfur compounds serve as both fuels and respiratory (oxygen-replacing) materials for simple organisms. Sulfur in organic form is present in the vitamins biotin and thiamine, the latter being named for the Greek word for sulfur. Sulfur is an important part of many enzymes and in antioxidant molecules like glutathione and thioredoxin. Organically bonded sulfur is a component of all proteins, as the amino acids cysteine and methionine. Disulfide bonds are largely responsible for the mechanical strength and insolubility of the protein keratin, found in outer skin, hair, and feathers, and the element contributes to their pungent odor when burned.

સંદર્ભ

  1. Greenwood, N. N.; & Earnshaw, A. (1997). Chemistry of the Elements (2nd Edn.), Oxford:Butterworth-Heinemann. ISBN 0-7506-3365-4.