ગ્રહ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: ie:Planete
નાનું રોબોટ હટાવ્યું: ie:Planete (deleted)
લીટી ૬૬: લીટી ૬૬:
[[ia:Planeta]]
[[ia:Planeta]]
[[id:Planet]]
[[id:Planet]]
[[ie:Planete]]
[[ilo:Planeta]]
[[ilo:Planeta]]
[[io:Planeto]]
[[io:Planeto]]

૦૦:૩૫, ૭ નવેમ્બર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

ગ્રહ(Planet)

આપણા સૌરમણ્ડલના ગ્રહો - જમણી બાજુએથી ડાબી તરફ - બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ (બૃહસ્પતિ), શનિ, યુરેનસ અને નેપ્ચૂન

સૂર્ય અથવા કોઈ અન્ય તારાની ચારે તરફ પરિક્રમા કરતા ખગોળ પિંડોને ગ્રહ કહેવાય છે. અંતર્રાષ્ટ્રીય ખગોળ સંઘની પરિભાષા અનુસાર આપણા સૌરમંડળમાં આઠ ગ્રહ છે. - બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ (બૃહસ્પતિ), શનિ, યુરેનસ અને નેપ્ચૂન. આ ઉપરાંત ત્રણ નાના ગ્રહ પણ આવેલા છે. - સીરિસ, પ્લૂટો અને એરીસ.

પ્રાચીન ખગોલશાસ્ત્રિયોં ને તારોં ઔર ગ્રહોં કે બીચ મેં અન્તર ઇસ તરહ કિયા- રાત મેં આકાશ મેં ચમકને વાલે અધિકતર પિણ્ડ હમેશા પૂરબ કી દિશા સે ઉઠતે હૈં, એક નિશ્ચિત ગતિ પ્રાપ્ત કરતે હૈં ઔર પશ્ચિમ કી દિશા મેં અસ્ત હોતે હૈં૤ ઇન પિણ્ડોં કા આપસ મેં એક દૂસરે કે સાપેક્ષ ભી કોઈ પરિવર્તન નહીં હોતા હૈ૤ ઇન પિણ્ડોં કો તારા કહા ગયા૤ પર કુછ ઐસે ભી પિણ્ડ હૈં જો બાકી પિણ્ડોં કે સાપેક્ષ મેં કભી આગે જાતે થે ઔર કભી પીછે - યાની કિ વે ઘુમક્કડ઼ થે૤ Planet એક લૈટિન કા શબ્દ હૈ જિસકા અર્થ ઇધર-ઉધર ઘૂમને વાલા હૈ૤ ઇસલિયે ઇન પિણ્ડોં કા નામ Planet ઔર હિન્દી મેં ગ્રહ રખ દિયા ગયા૤ શનિ કે પરે કે ગ્રહ દૂરબીન કે બિના નહીં દિખાઈ દેતે હૈં, ઇસલિએ પ્રાચીન વૈજ્ઞાનિકોં કો કેવલ પાઁચ ગ્રહોં કા જ્ઞાન થા, પૃથ્વી કો ઉસ સમય ગ્રહ નહીં માના જાતા થા૤ જ્યોતિષ કે અનુસાર ગ્રહ કી પરિભાષા અલગ હૈ૤ ભારતીય જ્યોતિષ ઔર પૌરાણિક કથાઓં મેં નૌ ગ્રહ ગિને જાતે હૈં, સૂર્ય, ચન્દ્રમા, બુધ, શુક્ર, મંગલ, ગુરુ, શનિ, રાહુ ઔર કેતુ