કાર્તિકેય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧: લીટી ૧:
ભગવાન કાર્તિકેય હિંદુ ધર્મનાં દેવ [[શિવ]]જી તેમજ માતા[[પાર્વતી]]નું દ્વિતીય સંતાન છે, જેઓનાં બીજા પણ અનેક નામ છે જેમકે સ્કંદ, મુરુગન, સુબ્રમણિયમ, સન્મુખ વિગેરે. ભગવાન કાર્તિકેયની પુજા વિશેષકર દક્ષિણ ભારતમાં અને તેમાં પણ [[તમિલ ળનાડુ]] રાજ્યમાં વધું થાય છે. ભારત ઉપરાંત હિંદુ સંસ્કૃતિને અનુસરતા કેટલાક દેશ જેવાકે [[સિંગાપુર]], [[મલેશિયા]], [[શ્રીલંકા]]માં પણ તેમની પુજા અર્ચના થાય છે. ભાલાને શસ્ત્રરુપે ધારણ કરનાર ભગવાન કાર્તિકેયનું વાહન [[મોર]] છે. હિંદુ માન્યતા મુજબ ભગવાન કાર્તિકેય દેવસેનાનાં સેનાપતિ છે તેથી તેઓ યુધ્ધનાં દેવતા તરીકે પણ જાણીતા છે.
ભગવાન કાર્તિકેય હિંદુ ધર્મનાં દેવ [[શિવ]]જી તેમજ માતા[[પાર્વતી]]નું દ્વિતીય સંતાન છે, જેઓનાં બીજા પણ અનેક નામ છે જેમકે સ્કંદ, મુરુગન, સુબ્રમણિયમ, સન્મુખ વિગેરે. ભગવાન કાર્તિકેયની પુજા વિશેષકર દક્ષિણ ભારતમાં અને તેમાં પણ [[તમિલ નાડુ]] રાજ્યમાં વધું થાય છે. ભારત ઉપરાંત હિંદુ સંસ્કૃતિને અનુસરતા કેટલાક દેશ જેવાકે [[સિંગાપુર]], [[મલેશિયા]], [[શ્રીલંકા]]માં પણ તેમની પુજા અર્ચના થાય છે. ભાલાને શસ્ત્રરુપે ધારણ કરનાર ભગવાન કાર્તિકેયનું વાહન [[મોર]] છે. હિંદુ માન્યતા મુજબ ભગવાન કાર્તિકેય દેવસેનાનાં સેનાપતિ છે તેથી તેઓ યુધ્ધનાં દેવતા તરીકે પણ જાણીતા છે.

૧૫:૦૨, ૬ ડિસેમ્બર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

ભગવાન કાર્તિકેય હિંદુ ધર્મનાં દેવ શિવજી તેમજ માતાપાર્વતીનું દ્વિતીય સંતાન છે, જેઓનાં બીજા પણ અનેક નામ છે જેમકે સ્કંદ, મુરુગન, સુબ્રમણિયમ, સન્મુખ વિગેરે. ભગવાન કાર્તિકેયની પુજા વિશેષકર દક્ષિણ ભારતમાં અને તેમાં પણ તમિલ નાડુ રાજ્યમાં વધું થાય છે. ભારત ઉપરાંત હિંદુ સંસ્કૃતિને અનુસરતા કેટલાક દેશ જેવાકે સિંગાપુર, મલેશિયા, શ્રીલંકામાં પણ તેમની પુજા અર્ચના થાય છે. ભાલાને શસ્ત્રરુપે ધારણ કરનાર ભગવાન કાર્તિકેયનું વાહન મોર છે. હિંદુ માન્યતા મુજબ ભગવાન કાર્તિકેય દેવસેનાનાં સેનાપતિ છે તેથી તેઓ યુધ્ધનાં દેવતા તરીકે પણ જાણીતા છે.