ડિસેમ્બર ૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: ky:6-Декабрь (Бештин айы)
લીટી ૨: લીટી ૨:


== મહત્વની ઘટનાઓ ==
== મહત્વની ઘટનાઓ ==
* ૧૭૦૪ - [[ગુરુ ગોવિંદસિંહ]]ની આગેવાની હેઠળ [[ખાલસા]] સૈન્ય અને મુઘલ સૈન્ય વચ્ચે ’ચામકૌરની લડાઈ’ (જે પંજાબના ચામકૌર ગામ નજીક થયેલી)
* [[ઉત્તર પ્રદેશ]]નાં અયોધ્યા શહેરમાં આવેલી વિવાદાસ્પદ બાબરી મસ્જિદનો અમુક ભાગ ૧૯૯૯માં [[હિંદુ]] કાર્યકરોએ તોડી નાંખ્યો.
* ૧૭૬૮ - ’ઍન્સાઈક્લોપિડિયા બ્રિટાનિકા’ (વિશ્વ જ્ઞાનકોષ)ની પ્રથમ આવૃતિ પ્રકાશીત કરાઈ.
* ૧૮૭૭ - [[થોમસ આલ્વા એડિસન|થોમસ આલ્વા એડિસને]] ફોનોગ્રાફ પર સૌ પ્રથમ માનવ અવાજમાં ’મેરી હેડ અ લિટલ લૅમ્બ’ ગીત રેકર્ડ કર્યુ.
* ૧૯૧૭ - [[ફીનલેંડ]] [[રશિયા]]થી સ્વતંત્ર થયું.
* ૧૯૬૭ - [[અમેરિકા]]માં પ્રથમ માનવ હ્રદય પ્રત્યારોપણ કરાયું. (heart transplant)
* ૧૯૭૧ - [[પાકિસ્તાન|પાકિસ્તાને]] [[બાંગ્લાદેશ]] પ્રશ્ને ભારત સાથે રાજકીય સંબંધ વિચ્છેદ કર્યો.
* ૧૯૯૨ - [[ઉત્તર પ્રદેશ]]નાં [[અયોધ્યા]] શહેરમાં આવેલી વિવાદાસ્પદ બાબરી મસ્જિદનો ધ્વંસ થયો.


== જન્મ ==
== જન્મ ==

૧૯:૪૭, ૬ ડિસેમ્બર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

૬ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૦મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ