સભ્ય:Preet Parikh: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
લીટી ૨૪: લીટી ૨૪:


==રત્નકણિકા==
==રત્નકણિકા==
:મારી માતૃભાષા ગમે તેવી અધૂરી હોય, તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં…. સૌ કોઈ સ્વીકારે છે કે, અંગ્રેજી આજે આખી દુનિયાની ભાષા બની છે, તેથી હું તેને નિશાળના નહિ, પણ વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં મરજિયાત શીખવવાના વિષય તરીકે બીજી ભાષાનું સ્થાન આપું… મેં સાંભળ્યું છે કે મા-બાપ આપણા શિક્ષણક્રમથી કાયર છે. છોકરાને માતૃભાષા દ્વારા શિક્ષણ અપાય છે તે તેમને સાલે છે ! આ સાંભળી હું હસ્યો, દુઃખ તો પાછળથી થયું કે આ કેટલી બધી અધોગતિ ! મા-બાપને ભય છે કે છોકરાં અંગ્રેજી સારું નહીં બોલી શકે. ખરાબ ગુજરાતી બોલશે તે તેમને નથી સાલતું. ગુજરાતી ભણશે તો કેળવણી કાંઈક ઘરમાં પણ લાવશે એનો એમને વિચાર શેનો હોય? --[[ગાંધીજી]]
:મારી માતૃભાષા ગમે તેવી અધૂરી હોય, તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં…. સૌ કોઈ સ્વીકારે છે કે, અંગ્રેજી આજે આખી દુનિયાની ભાષા બની છે, તેથી હું તેને નિશાળના નહિ, પણ વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં મરજિયાત શીખવવાના વિષય તરીકે બીજી ભાષાનું સ્થાન આપું… મેં સાંભળ્યું છે કે મા-બાપ આપણા શિક્ષણક્રમથી કાયર છે. છોકરાને માતૃભાષા દ્વારા શિક્ષણ અપાય છે તે તેમને સાલે છે ! આ સાંભળી હું હસ્યો, દુઃખ તો પાછળથી થયું કે આ કેટલી બધી અધોગતિ ! મા-બાપને ભય છે કે છોકરાં અંગ્રેજી સારું નહીં બોલી શકે. ખરાબ ગુજરાતી બોલશે તે તેમને નથી સાલતું. ગુજરાતી ભણશે તો કેળવણી કાંઈક ઘરમાં પણ લાવશે એનો એમને વિચાર શેનો હોય? --[મેહુલ]

૧૮:૨૮, ૫ જાન્યુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન


મારી વેબસાઈટ

પ્રીત્ પરીખ્

મારો બ્લોગ

ભાગ્યેજ લખું છું


ચિત્રો દ્વારા ઓળખ

ચિત્ર:Preet.jpg
પ્રીત્
આ સભ્ય ભારતીય નાગરિક છે.
Wikipedia:Babel
guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
hi-3यह सदस्य हिन्दी भाषा में प्रवीण है।
en-4 This user speaks English at a near-native level.
Search user languages
આ સભ્ય હિંદુ છે.

રત્નકણિકા

મારી માતૃભાષા ગમે તેવી અધૂરી હોય, તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં…. સૌ કોઈ સ્વીકારે છે કે, અંગ્રેજી આજે આખી દુનિયાની ભાષા બની છે, તેથી હું તેને નિશાળના નહિ, પણ વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં મરજિયાત શીખવવાના વિષય તરીકે બીજી ભાષાનું સ્થાન આપું… મેં સાંભળ્યું છે કે મા-બાપ આપણા શિક્ષણક્રમથી કાયર છે. છોકરાને માતૃભાષા દ્વારા શિક્ષણ અપાય છે તે તેમને સાલે છે ! આ સાંભળી હું હસ્યો, દુઃખ તો પાછળથી થયું કે આ કેટલી બધી અધોગતિ ! મા-બાપને ભય છે કે છોકરાં અંગ્રેજી સારું નહીં બોલી શકે. ખરાબ ગુજરાતી બોલશે તે તેમને નથી સાલતું. ગુજરાતી ભણશે તો કેળવણી કાંઈક ઘરમાં પણ લાવશે એનો એમને વિચાર શેનો હોય? --[મેહુલ]