ઉનાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: dsb:Lěśe
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: mn:Зун
લીટી ૭૬: લીટી ૭૬:
[[mhr:Кеҥеж]]
[[mhr:Кеҥеж]]
[[mk:Лето]]
[[mk:Лето]]
[[mn:Зун]]
[[mr:उन्हाळा]]
[[mr:उन्हाळा]]
[[mrj:Кӓнгӹж]]
[[mrj:Кӓнгӹж]]

૧૯:૨૦, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

ભારત માં ઉનાળો ગરમીની ઋતુ ગણવામાં આવે છે. ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે ઉનાળો. ઉનાળાને ગરમીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.