દિવેલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું r2.6.4) (રોબોટ ઉમેરણ: eu:Akain-belar |
Luckas-bot (ચર્ચા | યોગદાન) નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: sa:एरण्डसस्यम् |
||
લીટી ૬૭: | લીટી ૬૭: | ||
[[ru:Клещевина]] |
[[ru:Клещевина]] |
||
[[rw:Ikibonobono (Ricinus)]] |
[[rw:Ikibonobono (Ricinus)]] |
||
[[sa:एरण्डसस्यम्]] |
|||
[[simple:Castor oil plant]] |
[[simple:Castor oil plant]] |
||
[[su:Jarak]] |
[[su:Jarak]] |
૧૦:૩૦, ૨૬ માર્ચ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન
દિવેલી | |
---|---|
દિવેલીનો છોડ - દિવેલીં (ફળ) સહિત | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
Phylum: | સપુષ્પી |
Class: | મેગ્નોલિયોપ્સીડા |
Order: | મૈલ્પીજિએલ્સ |
Family: | યૂફોર્બિયેસી |
Subfamily: | એકેલીફોઇડી |
Tribe: | એકેલીફી |
Subtribe: | રિસિનિની |
Genus: | રિસિનસ (Ricinus) |
Species: | કૉમ્મ્યુનિસ (communis) |
દ્વિનામી નામ | |
રિસિનસ કૉમ્યુનિસ (Ricinus communis) |
દિવેલી અથવા એરંડીયો (અંગ્રેજી:Castor) તેલીબીયાં આપતી એક બારમાસી વનસ્પતિ છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨ મીટર કદ સુધી ખુબ જ ઝડપથી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે. દિવેલીનાં ચમકદાર પાંદડાઓ ૧૫-૪૫ સેમી જેટલી લંબાઇનાં, હથેળી જેવા આકાર ધરાવતાં, ૫-૧૨ સેમી ઊંડી ખાંચવાળાં અને દાંતાવાળા કાંસકા જેવાં હોય છે. દિવેલીનાં પાંદડાંનો રંગ પણ ક્યારેક ક્યારેક, ઘેરા લીલા રંગથી માંડીને લાલ રંગ અથવા ઘેરા જાંબુડીયા કે લાલ હોય છે.
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર રિસિનસ કૉમ્યુનિસ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- એરંડીયાની ખેતી વિશે માહિતી
- Ricinus communis L. at Purdue University
- Castor beans at Purdue University
- Ricinus communis (castor bean) at Cornell University