એપ્રિલ ૧૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.6.5) (રોબોટ ફેરફાર: kk:11 сәуір
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: ne:११ अप्रिल
લીટી ૨૭: લીટી ૨૭:
[[શ્રેણી:વર્ષનાં દિવસો]]
[[શ્રેણી:વર્ષનાં દિવસો]]
[[શ્રેણી:એપ્રિલ]]
[[શ્રેણી:એપ્રિલ]]

[[xmf:11 პირელი]]


[[af:11 April]]
[[af:11 April]]
લીટી ૧૧૯: લીટી ૧૧૭:
[[nds:11. April]]
[[nds:11. April]]
[[nds-nl:11 april]]
[[nds-nl:11 april]]
[[ne:११ एप्रील]]
[[ne:११ अप्रिल]]
[[new:अप्रिल ११]]
[[new:अप्रिल ११]]
[[nl:11 april]]
[[nl:11 april]]
લીટી ૧૬૬: લીટી ૧૬૪:
[[war:Abril 11]]
[[war:Abril 11]]
[[xal:Мөрн сарин 11]]
[[xal:Мөрн сарин 11]]
[[xmf:11 პირელი]]
[[yi:11טן אפריל]]
[[yi:11טן אפריל]]
[[yo:11 April]]
[[yo:11 April]]

૨૨:૨૫, ૬ એપ્રિલ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

૧૧ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૧મો(લિપ વર્ષ દરમ્યાન ૧૦૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાનો સિદ્ધાંત રજુ કર્યો (special relativity).
  • ૧૯૧૯ – આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનની રચના થઇ..
  • ૧૯૨૧ – રેડિયો પર પ્રથમ વખત, રમત ગમતનો જીવંત, આંખોદેખ્યો, અહેવાલ પ્રસારીત થયો.
  • ૧૯૭૦ – ચંદ્રયાન 'એપોલો ૧૩' નું(Apollo 13) પ્રક્ષેપણ કરાયું.
  • ૧૯૭૬ – પ્રથમ 'પર્સનલ કોમ્પ્યુટર' "એપલ ૧" (Apple I) બનાવાયું.
  • ૧૯૭૯ – યુગાન્ડાનાં સરમુખત્યાર 'ઇદી અમીન'ને હટાવાયા.

જન્મ

અવસાન

  • ૨૦૧૦ - કૈલાસ ચંદ્ર દાસ, ભારતીય વૈજ્ઞાનિક અને ભુવનેશ્વર ખાતે આવેલા ઉત્કલ વિશ્વવિદ્યાલયમાં રસાયણ વિજ્ઞાન વિભાગના ભુતપૂર્વ પ્રોફેસર.

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ