એપ્રિલ ૧૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: ne:११ अप्रिल |
Luckas-bot (ચર્ચા | યોગદાન) નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: tg:11 апрел |
||
લીટી ૧૪૯: | લીટી ૧૪૯: | ||
[[ta:ஏப்ரல் 11]] |
[[ta:ஏப்ரல் 11]] |
||
[[te:ఏప్రిల్ 11]] |
[[te:ఏప్రిల్ 11]] |
||
[[tg:11 апрел]] |
|||
[[th:11 เมษายน]] |
[[th:11 เมษายน]] |
||
[[tk:11 aprel]] |
[[tk:11 aprel]] |
૨૦:૫૮, ૧૦ એપ્રિલ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન
૧૧ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૧મો(લિપ વર્ષ દરમ્યાન ૧૦૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાનો સિદ્ધાંત રજુ કર્યો (special relativity).
- ૧૯૧૯ – આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનની રચના થઇ..
- ૧૯૨૧ – રેડિયો પર પ્રથમ વખત, રમત ગમતનો જીવંત, આંખોદેખ્યો, અહેવાલ પ્રસારીત થયો.
- ૧૯૭૦ – ચંદ્રયાન 'એપોલો ૧૩' નું(Apollo 13) પ્રક્ષેપણ કરાયું.
- ૧૯૭૬ – પ્રથમ 'પર્સનલ કોમ્પ્યુટર' "એપલ ૧" (Apple I) બનાવાયું.
- ૧૯૭૯ – યુગાન્ડાનાં સરમુખત્યાર 'ઇદી અમીન'ને હટાવાયા.
જન્મ
- ૧૮૨૭ – મહાત્મા જ્યોતિબા ફુલે, સમાજ સુધારક (અ. ૧૮૯૦)
- ૧૮૬૯ – કસ્તુરબા, મહાત્મા ગાંધીનાં ધર્મપત્નિ. (અ. ૧૯૪૪)
અવસાન
- ૨૦૧૦ - કૈલાસ ચંદ્ર દાસ, ભારતીય વૈજ્ઞાનિક અને ભુવનેશ્વર ખાતે આવેલા ઉત્કલ વિશ્વવિદ્યાલયમાં રસાયણ વિજ્ઞાન વિભાગના ભુતપૂર્વ પ્રોફેસર.