વર્તુળનો પરિઘ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧: લીટી ૧:
ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે. વર્તુળના [[વર્તુળનો વ્યાસ|વ્યાસ]](૨*ત્રિજ્યા) ને ૨૨/૭ (પાઈ) વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળના પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ ([[π]]) કહેવાય છે.
ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે. વર્તુળના [[વર્તુળનો વ્યાસ|વ્યાસ]](૨*[[વર્તુળની ત્રિજ્યા|ત્રિજ્યા]]) ને ૨૨/૭ (પાઈ) વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળના પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ ([[π]]) કહેવાય છે.


[[પરિઘ]] = π X [[વર્તુળનો વ્યાસ|વ્યાસ]]
પરિઘ = π X [[વર્તુળનો વ્યાસ|વ્યાસ]]
પરિઘ = π X ૨ X ત્રિજ્યા
પરિઘ = π X ૨ X [[વર્તુળની ત્રિજ્યા|ત્રિજ્યા]]


[[વર્તુળનો વ્યાસ|વ્યાસ]] = ૨ X ત્રિજ્યા
[[વર્તુળનો વ્યાસ|વ્યાસ]] = ૨ X [[વર્તુળની ત્રિજ્યા|ત્રિજ્યા]]


ત્રિજ્યા= વ્યાસ/ ૨
[[વર્તુળની ત્રિજ્યા|ત્રિજ્યા]] = વ્યાસ/ ૨


[[વર્તુળનો વ્યાસ|વ્યાસ]] = પરિઘ / π
[[વર્તુળનો વ્યાસ|વ્યાસ]] = પરિઘ / π


ત્રિજ્યા = [[પરિઘ]] / (π X ૨)
[[વર્તુળની ત્રિજ્યા|ત્રિજ્યા]] = પરિઘ / (π X ૨)


પાઈ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરન્તુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામાં આવે છે.
પાઈ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરન્તુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામાં આવે છે.

૧૩:૧૫, ૨૩ એપ્રિલ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે. વર્તુળના વ્યાસ(૨*ત્રિજ્યા) ને ૨૨/૭ (પાઈ) વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળના પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ (π) કહેવાય છે.

પરિઘ = π X વ્યાસ પરિઘ = π X ૨ X ત્રિજ્યા

વ્યાસ = ૨ X ત્રિજ્યા

ત્રિજ્યા = વ્યાસ/ ૨

વ્યાસ = પરિઘ / π

ત્રિજ્યા = પરિઘ / (π X ૨)

પાઈ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરન્તુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામાં આવે છે.