ઉનાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: pnb:گرمیاں
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: vep:Keza
લીટી ૧૨૦: લીટી ૧૨૦:
[[uz:Yoz]]
[[uz:Yoz]]
[[vec:Istà]]
[[vec:Istà]]
[[vep:Keza]]
[[vi:Mùa hạ]]
[[vi:Mùa hạ]]
[[vls:Zomer]]
[[vls:Zomer]]

૦૩:૪૨, ૨ જૂન ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

ભારત માં ઉનાળો ગરમીની ઋતુ ગણવામાં આવે છે. ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે ઉનાળો. ઉનાળાને ગરમીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.