ઉનાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: vep:Keza
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: hy:Ամառ
લીટી ૫૫: લીટી ૫૫:
[[ht:Lete]]
[[ht:Lete]]
[[hu:Nyár]]
[[hu:Nyár]]
[[hy:Ամառ]]
[[id:Musim panas]]
[[id:Musim panas]]
[[io:Somero]]
[[io:Somero]]

૧૩:૨૬, ૨ જૂન ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

ભારત માં ઉનાળો ગરમીની ઋતુ ગણવામાં આવે છે. ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે ઉનાળો. ઉનાળાને ગરમીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.