૭,૯૨૬
edits
નાનું (r2.7.2+) (રોબોટ ઉમેરણ: diq:Ga) |
નાનું (r2.7.3) (રોબોટ ઉમેરણ: af:Bees; cosmetic changes) |
||
[[ચિત્ર:તમિળ ગાય.jpg|thumb|300px|[[તમિલનાડુ]]માં ગાય]]
'''ગાય''' એ [[ભારત]]માં ઠેર ઠેર જોવા મળતું એક ચોપગું, શીંગડાવાળું, પાલતુ સસ્તન વર્ગમાં આવતું [[પ્રાણી]] છે. આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે જ્યારે નર જાતિમાં લગામ વાળા નરને '''બળદ''' અનેં લગામ વગરનાં નર ને '''આખલો''' કહે છે. ગાયનો ઉછેર તેના [[દૂધ]] માટે, જ્યારે કે બળદનો ઉછેર [[કૃષિ|
== હિંદુ સંસ્કુતિમાં ગાયનું પ્રદાનં ==
== ગાયનીં જાતો ==
આમતો ગાય દુનીયાનાં મોટા ભાગનાં દેશોમાં જોવા મળે છે. પ્રદેશ અનેં હવામાનં અનુંસાર તે અલગ અલગ રંગ,આકાર અનેં દેખાવમાં જોવા મળે છે. ભારતમા જાણીતી
=== ગીર ગાય ===
ગીરગાય ગોળ ઉપસેલું કપાળ તથા લાંબા લટકતા કાન ધરાવે છે. તેનાં શિંગડા વર્તુળાકાર અને પાછળ તરફ વળેલાં હોય છે. તેનો રંગ લાલ થી લઇ અને પીળો તથા સફેદ હોય છે. ગીરગાયનો વિસ્તાર મુખ્યત્વે ગુજરાત તેમજ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાન છે
આ ગાય સરેરાશ ૩૮૫ કિ. વજન તથા ૧૩૦ સે.મી. ઊંચાઇ ધરાવતી હોય છે. સરેરાશ એક વેતરમાં ૧૫૯૦ કિ.ગ્રા. દૂધ આપે છે.
[[શ્રેણી:પ્રાણી]]
[[ace:Leumo]]
[[af:Bees]]
[[als:Hausrind]]
[[am:ላም]]
|
edits