ઉનાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનું 210.89.52.34 (talk)દ્વારા ફેરફરોને TjBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવા
લીટી ૧: લીટી ૧:
[[ભારત]] માં ઉનાળો ગરમીની [[ઋતુઓ|ઋતુ]] ગણવામાં આવે છે.
[[ભારત]] માં ઉનાળો ગરમીની [[ઋતુઓ|ઋતુ]] ગણવામાં આવે છે.
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે [[ભારત]] દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. [[શિયાળો]], [[ઉનાળો]] અને [[ચોમાસુ]]. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે '''ઉનાળો'''. ઉનાળાને ગરમીની [[ઋતુઓ|ઋતુ]] ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ [[વિક્રમ સંવત]] તેમ જ [[શક સંવત]] પ્રમાણે [[ચૈત્ર]], [[ફાગણ]], [[વૈશાખ]] અને [[જેઠ]] એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે. હોલિનો તહેવાર આવતાજ ઉનાળાનુ રિતસર આગમન થાય છે. ઉનાળા દરમીયાન તાપમાન ધીરે ધીરે વધવા લાગે છે. આ ઋતમા દિવસ ખુબ લામ્બો અને રાત્રિ ખુબજ લામ્બિ હોય છે.
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે [[ભારત]] દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. [[શિયાળો]], [[ઉનાળો]] અને [[ચોમાસુ]]. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે '''ઉનાળો'''. ઉનાળાને ગરમીની [[ઋતુઓ|ઋતુ]] ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ [[વિક્રમ સંવત]] તેમ જ [[શક સંવત]] પ્રમાણે [[ચૈત્ર]], [[ફાગણ]], [[વૈશાખ]] અને [[જેઠ]] એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.
{{સ્ટબ}}
{{સ્ટબ}}



૧૨:૨૦, ૩૦ જુલાઇ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

ભારત માં ઉનાળો ગરમીની ઋતુ ગણવામાં આવે છે. ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે ઉનાળો. ઉનાળાને ગરમીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.